ફેડરલ બેંક: કુલ રૂ. 5.18 લાખ કરોડનો બિઝનેસ,  ચોખ્ખો નફો વધીને રૂ. 4,052 કરોડ

અમદાવાદ, 5 મે: ફેડરલ બેન્ક દ્વારા 31 માર્ચ 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષ માટે નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા. વાર્ષિક ધોરણે પરિણામોના મુખ્ય હાઇલાઇટ્સ નીચે મુજબ છે: બેંકનો કુલ બિઝનેસ રૂ. 5,18,483.86 કરોડ થયો છે. વાર્ષિક ચોખ્ખો નફો રૂ. 4051.89 કરોડ અને ક્વાર્ટર માટે ચોખ્ખો નફો રૂ. 1030.23 કરોડ, વાર્ષિક ધોરણે 13.67% નો…

Read More

ફેડરલ બેન્કનો નફો રૂ.906 કરોડ, રૂ.1.20 ડિવિડન્ડ

મુંબઇ, 2 મેઃ ફેડરલ બેંકે 31 માર્ચે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 906 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ચોખ્ખો નફો Q3FY24ના રૂ. 1,007 કરોડથી 10 ટકા ઘટ્યો છે. બેન્કે ઇક્વિટી શેર દીઠ રૂ. 1.2નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું. પરીણામની જાહેરાતના પગલે ફેડરલ બેંકનો શેર 3.48 ટકા વધીને રૂ. 168.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો….

Read More

Wipro Q1 PAT 12% વધીને રૂ. 2,870 કરોડ

મુંબઈ, 13 જુલાઇઃ વિપ્રોએ જૂન-23ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 2,870 કરોડ નોંધાવ્યો છે. જે ગતવર્ષની તુલનાએ 12 ટકા વધ્યો છે. કોન્સોલિડેટેડ આવકો 6 ટકા વધી રૂ. 22,831 કરોડ થઈ છે. કોન્સ્ટન્ટ કરન્સી (CC)ની શરતોમાં, ત્રિમાસિક ગાળામાં આવકો ક્રમિક રીતે લગભગ 3% ઘટી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટર માટે, બેંગલુરુ સ્થિત કંપનીએ IT…

Read More