Q4 RESULTS: ટેક મહિન્દ્રાનો નફો 41% ઘટી રૂ.661 કરોડ, રૂ.28 અંતિમ ડિવિડન્ડ
2024-04-25
મુંબઇ, 25 એપ્રિલઃ ટેક મહિન્દ્રાએ 31 માર્ચે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 40.9 ટકા ઘટાડા સાથે રૂ. 661 કરોડ નોંધાવ્યો હતો. ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં જોકે નફો 29.5 કરોડ વધ્યો છે. Q4FY24 માટે કોન્સોલિડેટેડ આવક 6.2 ટકા ઘટીને રૂ. 12,871 કરોડ થઈ છે. જ્યારે QoQ આધારે, આવક 1.8 ટકાContinue Reading
