35થી વધુ ફિનટેક કંપનીઓ 50 કરોડ ડોલરના આઇપીઓ સાથે પ્રવેશે તેવી શક્યતા

અમદાવાદ, 29 ઓગસ્ટઃ 500 મિલિયન ડોલર કે તેથી વધુ મૂલ્યની 35 થી વધુ ભારતીય ફિનટેક કંપનીઓ હવે IPO યોજવા પર વિચાર કરી રહી છે અથવા તેની નજીક આવી રહી છે, જે આગામી વર્ષોમાં જાહેર મૂડી માટે સ્પર્ધાત્મક રેસનો સંકેત આપે છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (BCG) અને Z47 (fka મેટ્રિક્સ પાર્ટનર્સ ઇન્ડિયા)ના અહેવાલ મુજબ, સામાન્ય રીતે,…

Read More