પેપ્સીકો ઈન્ડિયા મધ્યપ્રદેશમાં ફ્લેવર મેન્યુફેક્ચરિંગ સુવિધા માટે રૂ. 1266 કરોડનું રોકાણ કરશે
2024-04-02
નવી દિલ્હી, 2 એપ્રિલઃ પેપ્સિકો ઇન્ડિયાએ દેશમાં તેની વિસ્તરણ યોજનાના ભાગરૂપે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે ફ્લેવર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા માટે રૂ. 1,266 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 22 એકરમાં ફેલાયેલો પ્લાન્ટ ભારતમાં પેપ્સિકોના પીણાંના ઉત્પાદનને વધારવામાં, રોજગારીનું સર્જન કરવામાં અને સ્થાનિક અર્થતંત્રને સકારાત્મક અસરContinue Reading

