Rupee vs Dollar: રૂપિયામાં ઘટાડાનો દોર યથાવત, 91નું નવુ તળિયુ વટાવે તેવી ભીતિ

અમદાવાદ, તા. 16 ડિસેમ્બરઃ ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં નબળાઈ અટકવાનું નામ લઈ રહી નથી. ગઈકાલે સોમવારે પણ રૂપિયો વધુ 25 પૈસા તૂટી નવી 90.74ની ઓલટાઈમ લૉ સપાટીએ બંધ રહ્યો હતો. જે ઈન્ટ્રા ડે 90.80ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો હતો.વિદેશી રોકાણકારોની વેચવાલી અને અમેરિકા-ભારત વચ્ચે વેપાર કરારની અનિશ્ચિતતાઓ વચ્ચે રૂપિયો સતત કડડભૂસ થઈ રહ્યો છે. આરબીઆઈ…

Read More

રૂપિયામાં રોજ રેકોર્ડ તળિયાનો ટ્રેન્ડ હવે અટકશે કે કેમ? જાણો નિષ્ણાતનો અંદાજ

Rupee Vs Dollar: અમદાવાદ, 9 ઓગસ્ટઃ ANZ બેન્કિંગ ગ્રૂપ લિ. અને નુવામા ઇન્સ્ટિટ્યૂશનલના જણાવ્યા અનુસાર, ભારતીય ચલણ રૂપિયાએ તાજેતરના દિવસોમાં શ્રેણીબદ્ધ રેકોર્ડ તળિયું નોંધાવ્યું છે. પરંતુ આરબીઆઈ દ્વારા સંભવિત હસ્તક્ષેપને કારણે તે હવે ગગડતો અટક્યો છે. ગ્લોબલ કેરી ટ્રેડને અસ્થિર થવાને કારણે તાજેતરના દિવસોમાં ઇમર્જિંગ-માર્કેટ કરન્સી દબાણ હેઠળ આવ્યું છે. જો કે, સેન્ટ્રલ બેન્કના વારંવારના…

Read More

FOREX MARKET: ડોલર સામે રૂપિયો 21 પૈસા ઘટી 83.39

અમદાવાદ, 29 મેઃ યુએસ ડોલર સામે રૂપિયો 5 પૈસાના ઘટાડા સાથે 83.18 પર સેટલ થયો હતો. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ ચલણોની બાસ્કેટ સામે ગ્રીનબેકની મજબૂતાઈનું માપન કરે છે, તે 104.67 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે 0.05 ટકાથી વધુ છે, યુએસના હોકીશ ફેડ સ્પીક અને ઉત્સાહિત આર્થિક ડેટા પર ફોરેક્સ માર્કેટનો મદાર રહેલો હોવાનું…

Read More

Rupee Rates: ડોલર સામે રૂપિયો 33 પૈસા ઉછળી 82.95 થયો, જાણો શું કારણ

અમદાવાદ, 15 ડિસેમ્બરઃ ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે આજે 33 પૈસા ઉછળ્યો હતો. જેની પાછળનું કારણ આરબીઆઈ દ્વારા ડોલરની ખરીદીમાં વધઆરો અને સ્થાનિક ઈક્વિટી બજારમાં તેજી ઉપરાંત ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો છે. ડોલર સામે રૂપિયો આઠ મહિના કરતાં વધુ સમય બાદ સૌથી મોટો સિંગલ-ડે સુધારો નોંધાવ્યો હતો. રૂપિયો ડોલર સામે આજે તેની 83.20-83.45 વચ્ચે લાંબી કોન્સોલિડેશન…

Read More

Dollar vs Rupee: રૂપિયો રેકોર્ડ 83થી 83.40ની રેન્જમાં રહેશે, જાણો નબળો રુપિયો કયાં સેક્ટરને શું અસર કરશે?

અમદાવાદ, 5 ડિસેમ્બરઃ શેરબજાર અને કિંમતી ધાતુઓ રેકોર્ડ ટોચે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ડોલર સામે રૂપિયો રેકોર્ડ તળિયા નજીક પહોંચી નવી લો સપાટી બનાવવા મથામણ કરી રહ્યો છે. જો કે, વિદેશી રોકાણકારોની ભારતીય શેરબજારમાં વાપસીના કારણે નિષ્ણાતોને રૂપિયો આગામી 83થી 83.40ની રેન્જમાં સ્થિર થઈ શકે છે. પાંચ વર્ષ નીચી લિક્વિડિટી ખાધ રિઝર્વ બેન્ક ઓફ…

Read More

Dollar Vs INR: રૂપિયો 13 પૈસા સુધર્યો, આરબીઆઈએ ગત રાતથી ડોલરની વેચવાલી વધારી

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ દેશની રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રૂપિયા પર ડોલરના પ્રેશરમાં ઘટાડો કરતાં ગુરૂવાર મોડી સાંજથી ડોલરની વેચવાલી વધારતા આજે રૂપિયામાં સુધારો જોવા મળ્યો છે. શુક્રવારે રૂપિયો ડોલર સામે 83.2450થી 6 પૈસા વધી 83.1875 પર પહોંચ્યો હતો. બાદમાં  13 પૈસા સુધારા સાથે 83.11 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ જોખમની વધતી ક્ષમતા,…

Read More