નવી દિલ્હીઈન્ટરનેટના વધતાં વ્યાપ તેમજ ઓનલાઈન ગેમિંગ મારફત કમાણીની તકો મળતાં ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી ઝડપથી ગ્રોથ કરી રહી છે. ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી પાસેથી વસૂલવામાં આવતાં જીએસટી અંતર્ગત સરકાર રૂ. 2200 કરોડની આવક કરે છે. પરંતુ જો ઉદ્યોગ માટે યોગ્ય કર માળખુ તૈયાર કરવામાં આવે તો તેની આવકમાં વધારો થવાનો આશાવાદContinue Reading