અમૂલ બ્રાન્ડનું ટર્નઓવર ૧૧% ની નોંધપાત્ર વૃદ્ધિ સાથે ₹ ૧ લાખ કરોડને પાર

આણંદ, 06 એપ્રિલ, 2026: વિશ્વની સૌથી મોટી ખેડૂતોની માલિકીની સહકારી સંસ્થા, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) એ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં અમૂલ બ્રાન્ડનું કુલ ટર્નઓવર ૧ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. ગયા વર્ષના ૯૦,૦૦૦ કરોડના ટર્નઓવર સામે આ ૧૧% ની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે….

Read More

આંત્રપ્રિન્યોરશિપમાં પણ મેરેથોનની જેમ ફોકસ, તાકાત અને સ્થિતિસ્થાપકતાની જરૂર

TIECON અમદાવાદ કોન્ફરન્સ: 1,000થી વધુ ઉદ્યોગસાહસિક, ઈનોવેટર્સ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે નેટવર્કિંગ, સહયોગ અને વિચારોના આદાનપ્રદાન અમદાવાદ, 25 નવેમ્બર: અમદાવાદ ખાતે 700થી વધુ ઉદ્યોગસાહસિકો, ઈનોવેટર્સ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે TiECON અમદાવાદ 2023 ઈવેન્ટ શુક્રવારે યોજાઇ હતી. ઉદ્યોગસાહસિકતાને મેરેથોન સાથે સરખાવતા TiE અમદાવાદના પ્રેસિડન્ટ જતીન ત્રિવેદીએ મેરેથોન દોડવીરની ડિમાન્ડિંગ જર્ની અને ઉદ્યોગસાહસિકની સફળથા માટે જરૂરી ગુણો…

Read More

અમૂલ રૂ.72,000 કરોડનું ટર્નઓવર હાંસલ કરી ભારતની સૌથી મોટી FMCG બ્રાન્ડ બની

આણંદ, ૧૯ ઓગષ્ટ: ગુજરાતના તમામ ડેરી સહકારી સંઘની મધ્યસ્થ સંસ્થા અને અમૂલ બ્રાન્ડનું માર્કેટીંગ કરતી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (GCMMF) હાલમાં તેનું ગોલ્ડન જ્યુબિલી વર્ષ મનાવી રહી છે. 1973માં માત્ર 6 સભ્યો અને રૂ.121 કરોડના ટર્નઓવર સાથે શરૂ કરાયેલી GCMMF હાલમાં ગુજરાતમાં 18 સભ્ય સંઘ ધરાવે છે અને 3 કરોડ લીટરથી વધારે દૂધ…

Read More

GCMMFએ (અમૂલે) 18.5% વૃધ્ધિ સાથે રૂ.55,055 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું

અમદાવાદ, 3 એપ્રિલઃ અમૂલના નેજા હેઠળ દૂધ અને ડેરી પ્રોડક્ટસનું વેચાણ કરતી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે તા.31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાંકિય વર્ષ 2022-23માં રૂ.55,055 કરોડનું પ્રોવિઝનલ ટર્નઓવર નોંધાવ્યું છે. GCMMFની 18.5%ની ટર્નઓવર વૃધ્ધિ મહદ્દ અંશે બ્રાન્ડેડ કન્ઝ્યુમર પ્રોડક્ટની માંગમાં વધારાના કારણે જોવા મળી છે. ફ્રેશ પ્રોડક્ટ કેટેગરીએ  21%ના દરે વૃધ્ધિ નોંધાવીને…

Read More

GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેનપદે શામળ પટેલ અને વલમજી હુંબલ ચૂંટાયા

અમદાવાદઃ ગુજરાત કો-આપરેટીવ મિલ્ક  માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેનપદે  શામળભાઈ બી. પટેલ ચેરમેન, સાબરકાંઠા જિ.સ.દૂ.ઉ.સં.લિ., હિંમતનગરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેનપદે  વલમજીભાઈ હુંબલ, ચેરમેન, કચ્છ જિ.સ.દૂ.ઉ.સં.લિ., કચ્છની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અમૂલ ફેડરેશનની ચુંટણીમાં ફેડરેશનના ૧૮ માંથી ૧૭ સભ્ય દૂધ સંઘોના ચેરમેન હાજર રહયા હતા. અમૂલ ફેડરેશનમાં વર્ષ ૧૯૭૩ થી ચેરમેનપદની…

Read More