ગોદાવરી બાયોરિફાઇનરીસનો IPO 25 ઓક્ટોબરે બંધ થશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 334- 352
આઇપીઓ ખૂલશે 23 ઓક્ટોબર આઇપીઓ બંધ થશે 25 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 334- 352 લોટ સાઇઝ 45 શેર્સ ઇશ્યૂ સાઇઝ 15759938 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 554.75 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 24 ઓક્ટોબરઃ ગોદાવરી બાયોરિફાઇનરીઝ લિમિટેડ બુધવાર, 23 ઓક્ટોબર, 2024ના રોજ ઇક્વિટી શેર્સનો તેનો આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરી છે. ઓફરમાં રૂ. 3,250…
