ગોદરેજ એરોસ્પેસ DRDO પાસેથી ટર્બોજેટ એન્જિનના 8 મોડ્યુલનો ઓર્ડર
મુંબઈ: ગોદરેજ ગ્રૂપની ગોદરેજ એન્ડ બૉય્સને એરિયલ એરોસ્પેસમાં વ્યવસાય કરતી એની કંપની ગોદરેજ એરોસ્પેસ માટે એરિયલ એપ્લિકેશન્સ માટે ડીઆરડીઓ તરફથી એન્જિનના આઠ મોડ્યુલ્સનું ઉત્પાદન કરવા માટે ઓર્ડર મેળવ્યાં છે. આ ક્લાસના એન્જિનનું ઉત્પાદન કરવા માટે ઓર્ડર મેળવનારી ગોદરેજ એરોસ્પેસ ભારતમાં ખાનગી ક્ષેત્રની પ્રથમ કંપની બની ગઈ છે. ડીઆરડીઓ માટે આઠ મોડ્યુલનું નિર્માણ કરવા માટેની આ…
