Gold Sovereign Bondમાં આજથી રોકાણ કરવાની તક, છેલ્લા બે વર્ષમાં એવરેજ 20 ટકા રિટર્ન છૂટ્યું

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનો ત્રીજો તબક્કો (Third Tranche) આજે ખૂલ્યો છે. જેમાં 22 ડિસેમ્બર સુધી રૂ. 6199 પ્રતિ ગ્રામ ઈશ્યૂ કિંમતે રોકાણ કરી શકાશે. સોવરિન ગોલ્ડ બોન્ડ ઈશ્યૂની નિર્ધારિત કિંમત સામે વર્તમાન સોનાનો ભાવ 10 ટકા વધુ છે. છેલ્લા બે નાણાકીય વર્ષમાં સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને એવરેજ 20 ટકા રિટર્ન પ્રાપ્ત થયું…

Read More

Gold Rates: ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે સોના-ચાંદી બજારમાં તેજી, સોનું આ સપ્તાહે 3 ટકા વધ્યુ

અમદાવાદ, 13 ઓક્ટોબરઃ વૈશ્વિક સ્તરે ઈઝરાયલ-હમાસ વચ્ચે વણસી રહેલી જિઓ પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે કિંમતી ધાતુ બજારમાં તેજી જોવા મળી છે. ગ્લોબલ સ્પોટ ગોલ્ડ માટે આ સપ્તાહ છેલ્લા સાત માસનું સર્વશ્રેષ્ઠ સપ્તાહ રહ્યું છે. સ્પોટ ગોલ્ડ 3 ટકા વધ્યું છે. જ્યારે સ્પોટ ચાંદી પણ વૈશ્વિક સ્તરે વધી 22.53 ડોલર પ્રતિ ઔંશ થઈ છે. આર્થિક કટોકટીમાં સોના-ચાંદીની…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.339 અને ચાંદીમાં રૂ.747નો ઉછાળો, ક્રૂડ રૂ.21 ડાઉન

મુંબઈ, 11 ઓક્ટોબરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 73,957 સોદાઓમાં રૂ.5,347.66 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,619ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.57,995 અને નીચામાં રૂ.57,600ના મથાળે અથડાઈ રૂ.339 વધી રૂ.57,968ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8…

Read More

MCX: સોના-ચાંદીમાં સતત બીજા સપ્તાહે કડાકો, જાણો આગામી ટ્રેન્ડ

Gold Outlook: વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓમાં ગઈકાલે જોવા મળેલી સ્થિરતાના પગલે સોના-ચાંદીમાં પ્રોફિટ બુકિંગનો માહોલ શોર્ટ પોઝિશન માટે પૂર્ણ થવાના આરે અમદાવાદ, 7 ઓક્ટોબરઃ સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.689 અને ચાંદીના વાયદામાં રૂ.3,832નો કડાકો  જોવા મળ્યો છે. જો કે, સપ્તાહના અંતે વેચવાલીનું પ્રમાણ ઘટતાં સ્થાનિક સ્તરે સોનું રૂ. 500 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી…

Read More

Gold And Silver Rates: સપ્ટેમ્બરમાં સોનાનો વાયદો રૂ.2,269 અને ચાંદીમાં રૂ. 5,825નો કડાકો

સોના-ચાંદી બજારની સ્થિતિ વિગત એક માસમાં કડાકો છેલ્લો બંધ ભાવ સોનું 1850 59400 ચાંદી 3000 71500 Gold (MCX) 2269 57105 Silver (MCX) 5599 69857 મુંબઈ, 3 ઓક્ટોબરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ ખાતે સોના અને ચાંદીના વાયદામાં છેલ્લા એક માસથી મંદી જોવા મળી છે. સપ્ટેમ્બરમાં સોનાનો વાયદો રૂ. 2269 અને ચાંદીનો વાયદો રૂ. 5825…

Read More

સપ્તાહ દરમિયાન સોનાનો વાયદો રૂ.410 અને ચાંદીનો વાયદો રૂ.788 ગગડ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.274નો ઉછાળો

મુંબઈ, 16 સપ્ટેમ્બર-23: દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કિંમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,40,146 સોદાઓમાં રૂ.49,223.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,146ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,205 અને નીચામાં રૂ.58,354ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.410 ઘટી રૂ.58,588ના ભાવે પહોંચ્યો…

Read More

MCX:  સોના-ચાંદીના વાયદાના ભાવમાં વધઘટ સંકડાઈ, ક્રૂડ તેલમાં રૂ.64નો સુધારો

મુંબઈ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,45,937 સોદાઓમાં કુલ રૂ.19,995.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,161.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13825.07 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 43,432 સોદાઓમાં રૂ.3,927.63 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં…

Read More

સોનું રૂ. 500 ઉછળી 63000ની નવી ટોચે, ચાંદી રૂ. 500 ઉછળી 76500ની ટોચે

અમદાવાદ, 14 એપ્રિલ: સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.500 વધી રૂ.63000ની ઓલટાઇમ હાઇ સપાટી પર પહોચ્યું છે જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ રૂ.500ની ઝડપી તેજી સાથે રૂ.76000 કુદાવી રૂ.76500 બોલાઇ ગઇ છે. એપ્રિલ માસમાં સોનામાં રૂ.1500 અને ચાંદીમાં રૂ.4500ની આક્રમક તેજી જોવા મળી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ઔંશદીઠ સોનું ઝડપી 2050 ડોલર અને…

Read More