સિટીએ ચાલુ વર્ષે અત્યાર સુધી ભારતીય કંપનીઓને આશરે US$16bn ફંડ ઊભું કરવામાં મદદ કરી
ચાલુ વર્ષે અત્યાર સુધી બેંકની IB આવક બમણી થઈ, જેમાં M&Aમાં 28 ટકા બજારહિસ્સો શામેલ છે [ડીલૉજિક ડેટા] મુંબઈ, 8 ઓક્ટોબર, 2026 – સિટીના ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ વ્યવસાયે ભારતીય કંપનીઓના મર્જર એન્ડ એક્વિઝિશન (M&A), ઇક્વિટી મૂડીબજાર અને ડેટ મૂડી બજારમાં અનેક મોટા નાણાકીય વ્યવહારો પૂર્ણ કરવામાં મદદ કરી છે, જેથી ભારતમાં સૌથી વધુ બજારહિસ્સો મળ્યો છે….
