પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 3 મેઇનબોર્ડ અને 2 SME IPO થશે એન્ટર
HD Fire Protect અને Fusion CXના IPO ઉપર રોકાણકારોની રહેશે નજર અમદાવાદ, 11 ઓક્ટોબરઃ આવતા સપ્તાહે પ્રાઈમરી માર્કેટમાં પાંચ નવા IPO એન્ટર થઇ રહ્યા છે. તે પૈકી ત્રણ મેઈનબોર્ડ IPO અને બે SME IPOનો સમાવેશ થાય છે. SME IPOમાં વૈભવ વ્યાપાર (Vaibhav Vyapar) અને રવિતા એન્જિનિયરિંગ સર્વિસીસ (Ravita Engineering Services)નો સમાવેશ થાય છે. મેઈનબોર્ડ IPOમાં…
