MCX: સોના-ચાંદી વાયદામાં તેજીનો પવનઃ ક્રૂડ તેલ નરમ

મુંબઈઃ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 1,24,924 સોદાઓમાં કુલ રૂ.6,831.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,280ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,800 અને નીચામાં રૂ.55,280 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.326 વધી રૂ.55,504ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.287…

Read More

MCX: કપાસનો વાયદો 20 કિલોદીઠ રૂ.63 અને રૂનો વાયદો ગાંસડીદીઠ રૂ.420 સુધર્યો

સોનાના વાયદામાં રૂ.7નો મામૂલી ઘટાડોઃ ચાંદી રૂ.302 ઢીલીઃ ક્રૂડ તેલમાં રૂ.23ની વૃદ્ધિ મુંબઈઃ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓ પૈકી સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,975ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,120 અને નીચામાં રૂ.54,860ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.7 ઘટી રૂ.54,964ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ…

Read More

2023માં સોનું ₹ 62,000 અને ચાંદી ₹ 80,000 થવાની ધારણા

મુંબઈ: ઇસ્વીસન 2022ના વર્ષ દરમિયાન સોના-ચાંદીમાં વોલેટિલિટી વચ્ચે પણ ઇન્વેસ્ટર્સને ખાસ કમાવા મળ્યું નથી. પરંતુ મોટાભાગના નિષ્ણાતો અને બજાર પંડિતો એવી આગાહી કરી રહ્યા છે કે, સોના- ચાંદી માટે નવું કેલેન્ડર વર્ષ 2023 સારું રિટર્ન આપનારું પૂરવાર થઇ શકે છે. ICICI ડાયરેક્ટ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે, 2023માં સોનું રૂ. 62000 અને ચાંદી રૂ….

Read More

કોટનના વાયદામાં ગાંસડીદીઠ રૂ.1,220નો ઉછાળો, મેન્થા તેલ ઢીલું

ચાંદી વાયદો રૂ.70 હજારને પાર, ક્રૂડ તેલમાં સીમિત રેન્જમાં સુધારો મુંબઈઃ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,764ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,886 અને નીચામાં રૂ.54,692 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.166 વધી રૂ.54,843ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ…

Read More

2023: સોનામાં 53000 અને ચાંદીમાં રૂ. 64500ના સપોર્ટ લેવલ્સ

અમદાવાદઃ વિદાય લઇ રહેલા ઇ.સ. 2022 દરમિયાન સોના ચાંદીએ કોમોડિટી માર્કેટમાં ભાગ લઇ રહેલાં તમામને અદ્ઘરતાલ રાખ્યા હતા. કોમેક્સ ગોલ્ડમાં 1935 ડોલરની હાઇ અ 1630 ડોલરની લોઅર સપાટીઓ જોવાઇ જ્યારે ચાંદીમાં 25 ડોલરની હાઇ અને 18 ડોલરની લોઅર સપાટીઓ જોવા મળી હતી. વાર્ષિક ધોરણે જોઇએ તે સોનામાં -2 ટકા અને ચાંદીમાં 2 ટકાનું રિટર્ન નોંધાયું…

Read More

MCX: સોના-ચાંદી વાયદામાં સંકડાયેલી વધઘટ, કોટનમાં નરમાઈ

મુંબઈઃ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,748 અને નીચામાં રૂ.54,520 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 વધી રૂ.54,622ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.102 વધી રૂ.43,869 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1…

Read More

COMMODITY TECHNICAL OUTLOOK

અમદાવાદઃ પ્રાઇમરી સેકન્ડરી માર્કેટમાં પ્રવેશેલા કરેક્શનના કારણે ધીરે ધીરે બુલિયન માર્કેટમાં બૂમ-બૂમની સ્થિતિ વધી રહી છે. જેમાં એમસીએક્સ સોનું રૂ. 55000 અને ચાંદી રૂ. 67000ની સપાટી ક્રોસ કરી રહ્યા છે. આગળ ઉપર લગ્નસરાની સિઝન અને કોવિડ ક્રાઇસિસ બન્ને સામસામે ટકરાઇ રહ્યા હોવાથી કિંમતી ધાતુઓની તેજી કેટલી તાજી રહે છે તે જોવાનું રહેશે. Gold LBMA Spot…

Read More

સોના-ચાંદીનો ચળકાટ વધ્યોઃ હાજર સોનું રૂ. 58000ની સવા બે વર્ષની ટોચે

અમદાવાદઃ વૈશ્વિક સ્તરે ફેડ રિઝર્વના હોકિશ વલણના કારણે કિંમતી ધાતુ બજારમાં અફરાતફરી સતત વધી રહી છે. અમદાવાદ ખાતે આજે હાજરમાં સોનું 10 ગ્રામદીઠ રૂ. 200 વધી સવા બે વર્ષની ટોચે 58000ની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી કિલોદીઠ રૂ. 1500 વધી 67500 થઈ હતી. અગાઉ 4 ઓગસ્ટે સોનુ 55700 અને ચાંદી 64500 થઈ હતી. જો કે,…

Read More