ગોપાલ સ્નેક્સએ ગાંઠિયાને પ્રમોટ કરવા માટે નવું નેશનલ કૈમ્પેન “છોટી ભુખ કા બડા સોલ્યુશન” લોંચ કર્યું
અમદાવાદ, 28જાન્યુઆરી: ગોપાલ સ્નેક્સ લિમિટેડ કંપનીએ તેની મુખ્ય પ્રોડક્ટ, ગાંઠિયા માટે “છોટી ભુખ કા બડા સોલ્યુશન” ટેગલાઇન હેઠળ એક નવું નેશનલ કૈમ્પેન શરૂ કર્યું છે. આ કૈમ્પેન, ગાંઠિયાને આટલાં વ્યાપક સ્તરે પ્રમોટ કરવાનો પહેલો મોટો પ્રયાસ છે, જે ભારતના સૌથી મનપસંદ નાસ્તામાંના એક તરીકે તેનો દરજ્જો દર્શાવે છે. ગોપાલ સ્નેક્સ લિમિટેડ એ ગાંઠિયાની વિશ્વની સૌથી મોટી…
