પ્રાઇમરી માર્કેટ ટાઇમ ટેબલ

Security Start End Price FV IssueType FIVE STAR BUSINESS FINANCE 09-11-2022 11-11-2022 450.00 – 474.00 1.00 Book Building ARCHEAN CHEMICAL INDUSTRIES 09-11-2022 11-11-2022 386.00 – 407.00 2.00 Book Building KAYNES TECHNOLOGY INDIA 10-11-2022 14-11-2022 559.00 – 587.00 10.00 Book Building INOX GREEN ENERGY 11-11-2022 15-11-2022 61 – 65 10 Book Building MARKSANS* 15-07-2022 14-01-2023 60.00…

Read More

કેઇન્સ ટેક્નોલોજીનો આઇપીઓ તા. 10 નવેમ્બરે ખૂલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 559- 587

Kaynes Technology IPO વિગત ઇશ્યૂ ખૂલશે 10 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 14 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ 559- 587 લોટ સાઇઝ 25 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 857.82 કરોડ ફ્રેશ ઇશ્યૂ સાઇઝ રૂ. 530 કરોડ ઓફર ફોર સેલ રૂ. 327.82 કરોડ લિસ્ટિંગઃ બીએસઇ, એનએસઇ અમદાવાદ:  એન્ડ-ટુ-એન્ડ IoT સોલ્યુશન આધારિત ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લેયર અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન…

Read More

ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સનો IPO 9 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ. 450- 474

ઇશ્યૂની મહત્વની સંભવિત તારીખો ઇવેન્ટ સંભવિત તારીખ ઇશ્યૂ ખૂલશે 9 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 11 નવેમ્બર એલોટમેન્ટ 16 નવેમ્બર રિફંડ 17 નવેમ્બર ડિમેટ શેર્સ ક્રેડિટ 18 નવેમ્બર લિસ્ટિંગ 21 નવેમ્બર અમદાવાદ, 05 નવેમ્બર, 2022: ચેન્નાઇ સ્થિત નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશન ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ લિમિટેડ તા. 9 નવેમ્બરના રોજ રૂ. 1960 કરોડ એકત્ર કરવા માટે આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી…

Read More

INOX ગ્રીન એનર્જી IPO 11 નવેમ્બરે ખૂલશે

IPOની મહત્વની ઇવેન્ટ્સની સંભવિત તારીખો ઇશ્યૂ ખૂલશે 11 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 15 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 ઇશ્યૂ સાઇઝ રૂ. 740 કરોડ ફ્રેશ ઇશ્યૂ રૂ. 370 કરોડ ઓફર ફોર સેલ રૂ. 370 કરોડ ઇશ્યૂનો પ્રકાર બુક બિલ્ડિંગ IPO લિસ્ટિંગ BSE, NSE એલોટમેન્ટ 18 નવેમ્બર રિફંડ 21 નવેમ્બર ડિમેટમાં શેર જમા થશે 22 નવેમ્બર લિસ્ટિંગ…

Read More

આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનો IPO 9 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ. 386- 407

ઇશ્યૂ ખૂલશે 9 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 11 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 386- 407 લોટ સાઇઝ 36 અને તેના ગુણાંકમાં ઇશ્યૂ સાઇઝ 35928870 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 805 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ કંપની પ્રમોટર્સ કેમિકાસ સ્પે. LLP, રવિ પેન્ડુરથી, રણજિત પેન્ડુરથી અમદાવાદ: આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ACIL) તા. 9 નવેમ્બરના રોજ શેરદીઠ રૂ. 2ની…

Read More

DCX Systemsનો IPO 69.79 ગણો છલકાયો, ગુરુવારે બિકાજી અને ગ્લોબલ હેલ્થ ખૂલશે

અમદાવાદઃ DCX Systemsનો IPO છેલ્લા દિવસે 69.79 ગણો છલકાયો હતો. પ્રાઈમરી માર્કેટમાં ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન યોજાયેલા 25 IPOમાં સબ્સ્ક્રિપ્શન મામલે સુપરહીટ IPOની યાદીમાં ડીસીએક્સ સિસ્ટમ્સનો IPO જોડાયો છે. અંતિમ દિવસે કુલ 69.79 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે ત્રીજો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો IPO રહ્યો છે. રિટેલ પોર્શન સૌથી વધુ 61.77 ગણો ભરાયો હતો. કંપનીને રૂ.500 કરોડની…

Read More

બિકાજી ફૂડ્સનો IPO 3 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ Rs 285- 300

ઇશ્યૂ ખૂલશે  3નવેમ્બર, 2022 ઇશ્યૂ બંધ થશે 7નવેમ્બર, 2022 ફેસ વેલ્યૂ ₹1 per share પ્રાઇસ બેન્ડ ₹285 to ₹300 per share લોટ સાઇઝ 50 Shares ઇશ્યૂ સાઇઝ 29,373,984 shares ઇશ્યૂ સાઇઝ ₹881.22 Cr લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ પ્રમોટર્સ રતન અગરવાલ, દિપક અગરવાલ અમદાવાદઃ ભારતીય નાસ્તા અને મિઠાઇઓનું વેચાણ કરતી ભારતની ત્રીજી સૌથી મોટી એથનિક સ્નેક્સ કંપની…

Read More