​ગ્રીનઝો એનર્જીએ ગ્રીન હાઈડ્રોજન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹251 કરોડનું ફંડ એકત્ર કર્યું

આશિષ કચોલિયાના નેતૃત્વમાં ₹130 કરોડનો નવો રાઉન્ડ પૂર્ણ નવા ફંડિંગ રાઉન્ડ બાદ કંપનીનું મૂલ્યાંકન ₹1,030 કરોડે પહોંચ્યું  ​આલ્કેમી લોંગટર્મ વેન્ચર ફંડ, લશિત સંઘવી, સિદ્ધાર્થ સુંદર અય્યર અને નોવા ગ્લોબલ ઓપર્ચ્યુનિટી ફંડનું રોકાણ સાણંદ GIDC ખાતે 250 MW/વાર્ષિક ક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન પ્લાન્ટ, R&D અને ₹2,000+ કરોડના ઓર્ડર પૂર્ણ કરવા માટે મૂડી વપરાશે  ​અમદાવાદ, 20 ઓક્ટોબર…

Read More

ગ્રીન્ઝો ઇન્ડિયા ને લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ઉત્તર પ્રદેશમાં 60 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર

અમદાવાદ,17 ફેબ્રુઆરી: ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ અને અને લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ ઉત્તર પ્રદેશમાં ગ્રીન હાઈડ્રોજન તથા રિન્યુએબલ એનર્જીનો પ્રોજેક્ટ્સ સંયુક્ત રીતે વિકસાવવા માટે સમજૂતી કરાર -MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ બંને કંપનીઓ મળીને અંદાજે 60 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ક્ષમતા વિકસાવશે. તેની સાથે સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે જોડાયેલા સોલાર રૂફટોપ…

Read More

ઓસવાલ એનર્જીઝ લિમિટેડને કંડલાના દિનદયાળ પોર્ટ પર 5 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ મળ્યો

અમદાવાદ, 29 જાન્યુઆરી: ઓસવાલ એનર્જીઝ લિમિટેડ અને ગ્રીનઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડના સંયુક્ત સાહસ ઓસવાલ ગ્રીનઝો એનર્જીઝને ભારત સરકારની પહેલ હેઠળ ગુજરાતના કંડલા સ્થિત દિનદયાળ પોર્ટ પર 5 મેગાવોટના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની ડિઝાઇન બનાવવાનો, પુરવઠો આપવાનું તથા પ્લાન્ટની સ્થાપના કરવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ સાથે જ તેને માટે કરવા જરૂરી પરીક્ષણ કરવાની અને પ્લાન્ટ શરૂ કરી…

Read More

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે  આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમનું નિરીક્ષણ કર્યું

પાણી (H2O) ના બન્ને તત્વોને છુટ્ટા પાડી ગ્રીન હાઈડ્રોજન ફ્યુલ તૈયાર કરે છે, ભારતમાં જ બનેલી આ સિસ્ટમ કેન્દ્રીય મંત્રીની સાણંદ સ્થિત ગ્રીનઝો એનર્જીના અત્યાધુનિક ઉત્પાદન એકમની મુલાકાતથી ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને બળ મળશે– સંદિપ શાહ, ગ્રીનઝો એનર્જી અમદાવાદ, 1 જુલાઇઃ ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી  અમિતભાઈ શાહે સાણંદ સ્થિત ગ્રીનઝો એનર્જી દ્વારા…

Read More

ગ્રીન્ઝો એનર્જી સાથે ઓસવાલ એનર્જીએ રૂ. 320 કરોડના ખર્ચે ગ્રીન હાઈડ્રોજનનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો

ઈલેક્ટ્રોલાઈઝર ડિલિવરી માત્ર માલની ડિલીવરી નથી, પરંતુ ઉર્જાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરના પરિવર્તનની પાયાની કામગીરીના આરંભની છે: રતન બોકાડિયા ગ્રીન એનર્જીના હબ તરીકે ભારતને વિકસાવવામાં અમે જે ફાળો આપી રહ્યા છીએ તે માટે અમે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએઃ સંદીપ અગ્રવાલ અમદાવાદ, 21 જૂન:  ભારતમાં ગ્રીન ઉર્જામાં રૂપાંતરિત કરવાની દિશામાં એક મહત્વનું પગલું લેતા ઓસવાલ એનર્જીઝ…

Read More

ગ્રીન્ઝો એનર્જીએ ભારતનું પહેલું આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ કર્યું

ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા વિના સો ટકા સ્થાનિક ટેક્નોલોજીથી ઇલેક્ટ્રોલાઈઝર ડેવલપ કર્યું અમદાવાદ, 7 માર્ચઃ ગ્રીન્ઝો એનર્જીએ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે સો ટકા સ્થાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક  મેગાવોટની ક્ષમતા ધરાવતું આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ કર્યું છે. ભારતમાં જ બનાવવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ ઇલેક્ટ્રોલાઈઝર છે. મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટીવ હેઠળ આ…

Read More

ગ્રીન્ઝો એનર્જીએ હાઈડ્રોજન બનાવવાના 1 મેગાવોટના પ્રોટોટાઈપ મશીનનું સફળ પરીક્ષણ કર્યું

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટેના એક મેગાવોટના મશીનની પ્રતિકૃતિનું ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ગ્રીન્ઝો ઇન્ડિયાની આ સીમાચિહ્નરૂપ સફળતાએ ભારત અને ગુજરાતમાંથી ઇલેક્ટ્રોલાઈઝર ખરીદીને ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની ઇચ્છા ધરાવનારાઓમાં ઇલેક્ટ્રોલાઈઝરની માગ વધી છે. ગ્રીન્ઝો એનર્જીના સફળ પરીક્ષણને પરિણામે તેમને આઈએસઓ 22734નું પ્રમાણપત્ર મળવા માટેનો માર્ગ પણ મોકળો થયો છે….

Read More

ગ્રીનઝો એનર્જીએ સાણંદ GIDCમાં દેશનો પ્રથમ ઇલેક્ટ્રોલાઈઝર પ્લાન્ટ સ્થાપ્યો, રૂ. 3.5 કરોડનું રોકાણ

અમદાવાદ, 25 ઓક્ટોબરઃ ગ્રીનજો એનર્જી ઈન્ડિયાએ સાણંદમાં દેશનો પ્રથમ ઈલેક્ટ્રોલાઈઝર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 3500 કરોડનું રોકાણ કર્યું છે. જેનું ભૂમિપૂજન 24 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ આગામી સાત માસમાં તૈયાર થઈ જશે. જે આગામી 3 વર્ષમાં સંપૂર્ણ રીતે કાર્યરત થશે. ગ્રીનજોના મેનેજિંગ ડિરેક્ટર…

Read More