NCDEX ખાતે સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા: ગુવાર કોમ્પ્લેક્ષમાં ઉંચા વેપાર
મુંબઇ, ૨૩ માર્ચ: હાજર બજારોમાં માવઠાની અસર તળે ચોક્કસ કૄષિ કોમોડિટીનાં ભાવ વધ્યા હતા. વાયદામાં પણ આજે બેતરફી માહોલ હતો. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૫૫૫.૧૦ ખુલી સાંજે ૭૬૨૫.૫૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૫૪૫ રૂ. ખુલી ઉંચામાં ૭૫૪૫ તથા નીચામાં ૭૫૪૫ રૂ. થઇ…
