NCDEX: ગુવારેક્ષમાં સુધારો, ગુવારગમ તથા ગુવારસીડમાં ઉપલી સર્કીટ
મુંબઇ: પાંખા કારોબાર વચ્ચે પણ નીચા મથાળે સોદાની પતાવટ કરવા માટે નીકળેલી લેવાલીનાં કારણે આજે હાજર તથા વાયદા બજારોમાં કૄષિ કોમોડીટીનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ વધ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૭૪૩.૧૦ ખુલી સાંજે ૭૭૮૫.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાંContinue Reading








