પ્રાઇમરી માર્કેટ ઝોનઃ 11 નવા લિસ્ટિંગ થશે પરંતુ આ સપ્તાહે નાતાલ વેકેશન મૂડ એક માત્ર IPI યોજાશે

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં નાતાલ વેકેશનનાી ઉજવણીના મૂડ વચ્ચે સુસ્તીના વાદળો છવાયા હોય તેમ આ સપ્તાહે એકમાત્ર IPOની તે પણ એસએમઇ પ્લેટફોર્મ ઉપર એન્ટ્રી જોવા મળી રહી છે. જોકે, સેકન્ડરી માર્કેટમાં 11 નવા આઇપીઓ લિસ્ટેડ થવા જઇ રહ્યા છે. તેની ઉપર રોકાણકારોની નજર રહેશે. એસએમઇ પ્લેટફોર્મ ઉપર યોજાશે એકમાત્ર આઇપીઓ મોર્ડનડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટરઃ…

Read More

પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે  755 કરોડના 11 IPO સજ્જ, લિસ્ટિંગ માટે 5  IPO સજ્જ

અમદાવાદ, 23 ડિસેમ્બરઃ આ સપ્તાહે 11 કંપનીઓ IPO દ્વારા 755 કરોડ રૂપિયાથી વધુ ભંડોળ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે, જેમાં ગુજરાત કિડની અને સુપર સ્પેશિયાલિટીનો એકમાત્ર મેઇનબોર્ડનો આઇપીઓ સામેલ છે, કંપની કુલ  250.8 કરોડ રૂપિયા એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં એક નવો ઉલ્લ્લાસ જોવા મળશે, કારણ કે રોકાણકારોને સબ્સ્ક્રિપ્શન માટે 11…

Read More

Gujarat Kidney and Super Speciality Ltdનો IPO 22 ડિસેમ્બરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 108 – 114

ઇશ્યૂ ખૂલશે 22 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 24 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 108 – 114 લોટ સાઇઝ 128 શેર્સ ઇશ્યૂ સાઇઝ 22000000 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 250.80 કરોડ લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 17 ડિસેમ્બર: ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી લિમિટેડ શેરદીઠ રૂ. 2 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 108 – 114 ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના…

Read More