માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24959- 24897, રેઝિસ્ટન્સ 25076- 25131
જ્યાં સુધી NIFTY 24,850–24,800 ઝોન (સપોર્ટ એરિયા)ને બચાવશે, ત્યાં સુધી તેજીનો ટ્રેન્ડ ટૂંકા ગાળામાં ચાલુ રહેવા સાથે 25,200–25,300 ઝોન તરફ ધકેલી શકે છે, ત્યારબાદ 25,500–25,700 આવે છે, જે રેકોર્ડ ઊંચાઈ સુધી પહોંચતા પહેલા એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ છે Stocks to Watch: DivisLabs, PremierEnergies, Delhivery, DrReddys, BEL, KECInter, SunPharma, PNCInfra, ZenTech, KalpataruProjects, IOLChem, RepcoHome DhampurSugar, GujaratAlkalies, KaynesTech,…
