માર્કેટ લેન્સઃ ગીફ્ટ નિફ્ટી પોઝિટિવ, નિફ્ટી માટે સપોર્ટ 25417- 25359, રેઝિસ્ટન્સ 25542- 25607
છેલ્લા 7 સળંગ સત્રોથી નિફ્ટી 25,300-25,600ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. 25,600થી ઉપરની નિર્ણાયક ચાલ નિફ્ટીને 25,700-25,800 તરફ દોરી શકે છે, જ્યારે 25,300થી નીચે બ્રેકડાઉન 25,200-25,000ને ફોકસમાં લાવશે. Stocks to Watch: TCS, CryogenicOGS, EmbassyREIT, Indosolar, EnviroInfra, EmcurePharma, HCLTech, Crizac, PowerGrid, ICICIPruLife, Ceat, ApolloTyres, Dabur, BandhanBank અમદાવાદ, 10 જુલાઇઃ 25600Continue Reading



