હેપ્પી ન્યૂ યરઃ માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25818- 25768, રેઝિસ્ટન્સ 25927- 25985
નિફ્ટીને 26,000 પર રેઝિસ્ટન્સનો સામનો કરવો પડે તેવી ધારણા છે, કારણ કે આ લેવલને નિર્ણાયક રીતે વટાવી જવાથી આગામી સત્રોમાં જો નિફ્ટી 25,750-25,700 ઝોનમાં સપોર્ટનો […]
