માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24079- 23990, રેઝિસ્ટન્સ 24249- 24331
NIFTY તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઘણો ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જ્યાં સુધી આગામી સત્રોમાં તેજીવાળાઓ ઇન્ડેક્સને ૨૪,૦૦૦ ઝોનથી ઉપર રાખે ત્યાં સુધી વલણ અનુકૂળ રહેશે. આગામી લક્ષ્ય ૨૪,૩૦૦ અને ત્યારબાદ ૨૪,૫૪૫ રહેશે. બેંક NIFTY ૫૫,૦૦૦ સુધી આગળ વધવાની શક્યતા છે Stocks to Watch: HCLTech, AshokaBuildcon, PNCInfratech, Airtel, BharatForge, CyientDLM,Continue Reading



