HDFC નિફ્ટી લાર્જમિડકેપ 250 ઇન્ડેક્સ ફંડ લોન્ચ

મુંબઈ, 20 સપ્ટેમ્બર: HDFC એસેટ મેનેજમેન્ટ કં. લિ.એ નિફ્ટી લાર્જમિડકેપ 250 ટોટલ રિટર્ન્સ ઇન્ડેક્સને અનુસરતા HDFC લાર્જમિડકેપ 250 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ન્યુ ફંડ ઓફર 20 સપ્ટેમ્બર 2024ના રોજ ખુલશે અને 4 ઓક્ટોબર 2024ના રોજ બંધ થશે. નિફ્ટી લાર્જમિડકેપ 250માં નિફ્ટી 100 ઇન્ડેક્સ અને નિફટી મિડકેપ 150 ઇન્ડેક્સના તમામ સ્ટોક્સ છે. તેમાં…

Read More

HDFC મ્યુચ્યુઅલ ફંડે લોંચ કર્યું HDFC મેન્યુફેક્ચરિંગ ફંડ

મુંબઇ, 23 એપ્રિલ: HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે HDFC મેન્યુફેક્ચરિંગ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમનો ઉદ્દેશ્ય મુખ્યત્વે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં કાર્યરત કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી-સંલગ્ન સિક્યુરિટિઝીમાં રોકાણ કરીને ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સંભાવિત તકોનો લાભ લેવાનો છે. HDFC મેન્યુફેક્ચરિંગ ફંડનો એનએફઓ 26 એપ્રિલ, 2024ના રોજ ખૂલશે અને 10 મે, 2024ના રોજ બંધ…

Read More

HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડનું 18%ના CAGR સાથે રોકાણ અનેકગણું થયું

મુંબઈ, 31 જાન્યુઆરી: ઓપન એન્ડેડ બેલેન્સ્ડ ફંડ, HDFC બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડએ 1લી ફેબ્રુઆરી, 2024ના રોજ 30 વર્ષ પૂર્ણ કર્યા છે. ઈક્વિટી અને ડેટ રોકાણો વચ્ચે ડાયનેમિક ફાળવણી મારફત આવક અને લાંબાગાળે મૂડી સર્જન કરી આપવાના હેતુ સાથે ફંડે શરૂઆતથી અત્યારસુધી 18 ટકા CAGRના દરે રિટર્ન આપ્યું છે. પરિણામે છેલ્લા 3 દાયકામાં રૂ. 1 લાખનું પ્રારંભિક…

Read More

Fund Houses Recommendations: TCS, INFOSYS, MACROTECH, HDFC AMC, UPL, RIL, JIO FINANCE, ASHOKA BUILD.

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ માર્કેટ ધીરે ધીરે વોલેટાઇલ બનવા સાથે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ ચાલી રહ્યો છે. વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસિસ દ્વારા કંપની સંબંધીત ન્યૂઝ અને ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ આધારીત કેટલીક સ્ક્રીપ્સમાં ભલામણ કરાઇ છે. જે બિઝનેસ ગુજરાત દ્વારા રોકાણકારોના અભ્યાસ અર્થે અત્રે રજૂ કરાઇ છે. ઇન્ટ્રા-ડે ટેકનિકલ વોચઃ પોલિકેબ, આઇઆરએફસી, ટાટા પાવર, રિલાયન્સ, ટીસીએસ,…

Read More

આજે ટીસીએસ, ઇન્ફોસિસ, એચડીએફસી એએમસીના પરીણામો જાહેર થશે

અમદાવાદ, 11 જાન્યુઆરીઃ આજે ટીસીએસ, ઇન્ફોસિસ, એચડીએફસી એએમસીના પરીણામો જાહેર થશે તે પૈકી એચડીએફસી એએમસી અને ટીસીએસના પરીણામોમાં નફો સુધરવાની તેની સામે ઇન્ફોસિસમાં આવકો સાધારણ ઘટવાની સંભાવના બજાર નિષ્ણાતો અને બ્રોકરેજ ફર્મ્સ વ્યક્ત કરી રહ્યા છે. Q3FY24 EARNING CALENDAR 11.01.2024 AGIIL, GTPL, HDFCAMC, INFSYS, PLASTIBLEN, RAJENG, TCS HDFCAMC Revenue expected at Rs 692 crre versus…

Read More

HDFCમ્યુચ્યુઅલ ફંડે નવી 24 બ્રાન્ચ શરૂ કરી

મુંબઇ, 3 જાન્યુઆરી: HDFC મ્યુચ્યુઅલ ફંડે સમગ્ર ભારતમાં 24 નવી બ્રાન્ચનું ઉદઘાટન કર્યું છે. આ નવી બ્રાન્ચ અંગુલ, કૂચબિહાર, હજારીબાગ, ખારઘર, રેણુકૂટ, રાયબરેલી, બલિયા, મુઝફ્ફરનગર, ફિરોઝાબાદ, છિંદવાડા, સતના, પાલનપુર, બારડોલી, રત્નાગીરી, લાતુર, અલાપ્પુઝા, તિરુવલ્લા, વિજયપુરા, થૂથુકુડી, ગ્રેટર નોઇડા, સોલન, દ્વારકા, સોનેમત અને સિરસા છે. હાલમાં HDFC એએમસી 200થી વધુ બ્રાન્ચના વિશાળ નેટવર્ક સાથે કાર્યરત છે….

Read More

HDFC ઇન્ટરનેશનલ લાઇફ & Re, IFSC બ્રાન્ચ અને HDFC AMC ઇન્ટરનેશનલ (IFSC)ની ગિફ્ટ સિટી- IFSC સાથે ભાગીદારી

ગિફ્ટ સિટી, ગાંધીનગર, 17 ઓગસ્ટ: HDFC બેન્કની બે ગ્રૂપ કંપનીઓ ગિફ્ટ  સિટી- IFSC ખાતેથી કામગીરી શરૂ કરવા સજ્જ છે. HDFC ઇન્ટરનેશનલ લાઇફ અને Re, IFSC બ્રાન્ચ ભારતની અગ્રણી વીમા કંપનીઓમાંની એક HDFC લાઇફે જાહેરાત કરી છે કે તેની પેટાકંપની HDFC ઇન્ટરનેશનલ લાઇફ અને Re હવે HDFC લાઇફ ઇન્ટરનેશનલ બ્રાન્ડ નેમ હેઠળ બિન નિવાસી ભારતીયો (NRIs)…

Read More