Skip to content
September 16, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

કોમોડિટી
કોર્પોરેટ ન્યૂઝ
Beyond Bullion: Global Gold Mining Equities as More Profitable Way to Own Gold’s Bull Run 01
September 16, 2026September 16, 2026
02
Business
Entertainment
NSE નફાકારક છે, મોટાભાગના ફ્રી કેશ ફ્લોને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે: આશિષ ચૌહાણ
03
FLASH NEWS
ઈકોનોમી
अगस्त में भारत का वस्तु निर्यात ज़बरदस्त रूप से 26.12 प्रतिशत बढ़कर 43.81 बिलियन डॉलर हो गया
04
FLASH NEWS
કોમોડિટી
ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૦.૬ MT થયું, એક્સ-મિલ ભાવમાં ૩૦%થી વધુનો ઘટાડો
05
Business
Elections Politics Sentiment
34 સામાન્ય વીમા કંપનીઓમાંથી 22 કંપનીઓએ સંચાલન ખર્ચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • Q2 Results: HDFC AMCનો નફો 20 ટકા અને આવક 18 ટકા વધી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • શેર બજાર

Q2 Results: HDFC AMCનો નફો 20 ટકા અને આવક 18 ટકા વધી

businessgujaratOctober 12, 2023October 12, 202301 mins

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની (HDFC AMC)એ સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થતાં બીજા ત્રિમાસિકમાં ₹436.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 363.8 કરોડ સામે 20% (YoY) વધ્યો છે. HDFC AMCની આવક FY24ના Q2માં ₹544.7 કરોડથી 18.1% વધીને ₹643.1 કરોડ થઈ છે. જો કે, ત્રિમાસિક ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 8.6% ઘટ્યો છે, જ્યારે 11.9% વધી છે.

એચડીએફસી એએમસીનો ઓપરેટિંગ નફો ₹467 કરોડ થયો છે. જે ગતવર્ષે ₹388.9 કરોડ હતો. ક્વાર્ટરલી એવરેજ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (QAAUM) ગતવર્ષે બીજા ક્વાર્ટરમાં ₹4,29,300 કરોડની સરખામણીએ 8.1 ટકા વધી Q2FY24માં વધીને ₹5,24,700 કરોડ થઈ હતી.

એછડીએફસી એએમસીએ જણાવ્યું હતું કે, “ઇક્વિટી-ઓરિએન્ટેડ ફંડ્સમાં QAAUM એટલે કે ઇક્વિટી ઓરિએન્ટેડ QAAUM ઇન્ડેક્સ ફંડને બાદ કરતાં 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 12.4%ના બજાર હિસ્સા સાથે ₹2,861 અબજ નોંધાયું હતું. AMC દેશમાં સૌથી મોટા સક્રિય રીતે સંચાલિત ઇક્વિટી-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ મેનેજરો પૈકીનું એક છે.”

ઇક્વિટી ઓરિએન્ટેડ QAAUM અને નોન-ઇક્વિટી ઓરિએન્ટેડ QAAUMનો ગુણોત્તર 58:42 છે. એચડીએફસી એએમસીએ સપ્ટેમ્બરમાં ₹2,240 કરોડના કુલ 58.6 લાખ એસઆઈપી ટ્રાન્જેક્શન નોંધાયા છે.

એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિ.નો શેર 0.14 ટકા ઘટી 2743.40ના સ્તરે બંધ રહ્યો હતો. જે ઈન્ટ્રા ડે 2779.95ની ટોચે પહોંચ્યો હતો. 52 વીક હાઈ 2798.45 અને લો 1595.25 છે.

Tagged: corporate news HDFC AMC HDFC AMC Results HDFC AMC Share price Q2 corporate Results Q2 Results

Post navigation

Previous: નિષ્ફળ ATM ટ્રાન્જેક્શનનો ઉકેલ ન આવે તો બેન્કે રોજના રૂ. 100 પેનલ્ટી ચૂકવવી પડે
Next: ઇશાન ટેક્નોલોજીસ 2026 સુધીમાં કર્મચારીઓની સંખ્યા 250 ટકા વધારશે

Related News

Beyond Bullion: Global Gold Mining Equities as More Profitable Way to Own Gold’s Bull Run

BUSINESSGUJARAT.INSeptember 16, 2026September 16, 2026 0

NSE નફાકારક છે, મોટાભાગના ફ્રી કેશ ફ્લોને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે: આશિષ ચૌહાણ

BUSINESSGUJARAT.INSeptember 16, 2026September 16, 2026 0

Share Market

  • NSE નફાકારક છે, મોટાભાગના ફ્રી કેશ ફ્લોને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે: આશિષ ચૌહાણ
    In Business, Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    September 16, 2026
  • अगस्त में भारत का वस्तु निर्यात ज़बरदस्त रूप से 26.12 प्रतिशत बढ़कर 43.81 बिलियन डॉलर हो गया
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    September 16, 2026
  • 34 સામાન્ય વીમા કંપનીઓમાંથી 22 કંપનીઓએ સંચાલન ખર્ચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 16, 2026
  • MARKET LENS: NIFTY માટે 23000ની રોક બોટમ, નીચામાં 22800ની રાહ જોઇ રહેલાં રોકાણકારો
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 16, 2026

IPO

  • NSE નફાકારક છે, મોટાભાગના ફ્રી કેશ ફ્લોને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે: આશિષ ચૌહાણ
    In Business, Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • 34 સામાન્ય વીમા કંપનીઓમાંથી 22 કંપનીઓએ સંચાલન ખર્ચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • NSE લિસ્ટિંગ પછી MARKETCAPની દ્રષ્ટિએ ટોચની 15 કંપનીઓમાં સ્થાન મેળવશે
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • Beyond Bullion: Global Gold Mining Equities as More Profitable Way to Own Gold’s Bull Run
    In કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ
  • अगस्त में भारत का वस्तु निर्यात ज़बरदस्त रूप से 26.12 प्रतिशत बढ़कर 43.81 बिलियन डॉलर हो गया
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
  • ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૦.૬ MT થયું, એક્સ-મિલ ભાવમાં ૩૦%થી વધુનો ઘટાડો
    In FLASH NEWS, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ
  • 34 સામાન્ય વીમા કંપનીઓમાંથી 22 કંપનીઓએ સંચાલન ખર્ચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • MARKET LENS: NIFTY માટે 23000ની રોક બોટમ, નીચામાં 22800ની રાહ જોઇ રહેલાં રોકાણકારો
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • Beyond Bullion: Global Gold Mining Equities as More Profitable Way to Own Gold’s Bull Run
  • NSE નફાકારક છે, મોટાભાગના ફ્રી કેશ ફ્લોને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે: આશિષ ચૌહાણ
  • अगस्त में भारत का वस्तु निर्यात ज़बरदस्त रूप से 26.12 प्रतिशत बढ़कर 43.81 बिलियन डॉलर हो गया
  • ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૦.૬ MT થયું, એક્સ-મિલ ભાવમાં ૩૦%થી વધુનો ઘટાડો
  • 34 સામાન્ય વીમા કંપનીઓમાંથી 22 કંપનીઓએ સંચાલન ખર્ચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US