HDFC બેંક અને JLR ઇન્ડિયાએ ઑટો ફાઇનાન્સિંગ માટે MOU કર્યું

અમદાવાદ, 3 સપ્ટેમ્બર: HDFC બેંક અને JLR ઇન્ડિયાએ ઑટો ફાઇનાન્સિંગ માટે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. HDFC બેંક હવે JLRની પસંદગીની વ્હિકલ ફાઇનાન્સર હશે. JLRના મોડેલોની સમગ્ર રેન્જ માટેની ઑફરોને સમાવી લેનારા આ એમઓયુ પર JLRના મેનેજિંગ ડિરેક્ટર રંજન અંબા તથા HDFC બેંકની રીટેઇલ એસેટ્સના ગ્રૂપ હેડ અરવિંદ વ્હોરાએ સહી કરી…

Read More

HDFC બેન્કે GIGA લોન્ચ કર્યુઃ ગીગ કામદારો માટે ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સનું સંપૂર્ણ સ્યુટ

અમદાવાદ, 2 સપ્ટેમ્બર: HDFC બેન્કે GIGA લોન્ચ કર્યું. જે ખાસ કરીને ગીગ વર્કર્સ/ફ્રીલાન્સર્સ માટે રચાયેલ ઉત્પાદનો અને સેવાઓનો સંપૂર્ણ ફાઈનાન્સિયલ સ્યૂટ છે. બેન્કે ફ્રિલાન્સર્સની જરૂરિયાતો સમજવા માટે કન્ઝ્યુમર રિસર્ચ અભ્યાસ હાથ ધર્યો હતો. ત્યારબાદ તેના તારણના આધારે GIGA લોન્ચ કર્યું છે. જે ફ્રિલાન્સર્સની જરૂરિયાતોને સંબોધતા કસ્ટમાઈઝ્ડ પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરતો પ્રથમ ડિજિટલ પ્રોગ્રામ છે….

Read More

એચડીએફસી બેંકે રોકાણ સંબંધિત છેતરપિંડીઓ અંગે ચેતવવા માટે મહત્ત્વનો મેસેજ શૅર કર્યો

અમદાવાદ, 01 ઓગસ્ટ: એચડીએફસી બેંકે તેના ગ્રાહકોને મોટાભાગે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ મારફતે રોકાણની તકો પૂરી પાડી છેતરપિંડી આચરનારા ટ્રેડિંગ પ્લેટફૉર્મ્સ અંગે સાવધ રહેવાની સલાહ આપી છે. તેની પાછળનો ઉદ્દેશ્ય ગ્રાહકોની સુરક્ષા કરવા માટે સંભવિત છેતરપિંડીઓ અંગે જાગૃતિ વધારવાનો છે. રોકાણ સંબંધિત છેતરપિંડીઓના કિસ્સામાં છેતરપિંડી કરનારાઓ સ્ટોક્સ, આઇપીઓ, ક્રીપ્ટોકરન્સી, બિટકોઈન વગેરેમાં રોકાણ કરવા પર અસામાન્ય રીતે…

Read More

HDFC બેંક CSR પહેલ મારફતે 10.19 કરોડ લોકો, 9000થી વધારે ગામોમાં પરિવર્તન લાવી

અમદાવાદ, 19 જુલાઈ: HDFC બેંકે નાણાકીય વર્ષ 2023-2024માં તેની કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (CSR) પહેલ પાછળ રૂ. 945.31 કરોડનો ખર્ચ કર્યો હતો, જે ગત નાણાકીય વર્ષની સરખામણીએ લગભગ રૂ. 125 કરોડનો વધારો સૂચવે છે. પોતાની CSR બ્રાન્ડ ‘પરિવર્તન’ના નેજા હેઠળ, HDFC બેંક અત્યાર સુધીમાં 10.19 કરોડ લોકોના જીવનમાં અજવાશ પાથરી શકી છે અને 9,000થી વધારે ગામો…

Read More

અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું એક્સપોઝર LIC અને SBIની ગ્રોથ સ્ટોરીને મદદરૂપ

અમદાવાદ, 18 જુલાઇઃ ભારત સરકારની સૌથી મોટી વીમા કંપની LIC અને ભારતની સૌથી મોટી સરકારી બેંક SBIના શેરો ખાનગી હરીફોને ખૂબ જ પાછળ રાખી રહ્યા છે. છેલ્લા એક જ વર્ષમાં LICના શેરમાં 61%નો વધારો થયો છે. જેની સરખામણીમાં HDFC લાઇફ ઇન્સ્યોરન્સ, ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ અને SBI લાઇફ ઇન્સ્યોરન્સ સમાન સમયગાળા દરમિયાન માત્ર -10%થી 13%…

Read More

HDFC બેંકે પરિવર્તનના સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મારફતે 3.25 લાખથી વધારે યુવાનોને તાલીમ આપી

અમદાવાદ, 15 જુલાઈ: વર્લ્ડ યૂથ સ્કિલ ડેના રોજ HDFC બેંક પરિવર્તન તેના વિવિધ કૌશલ્યવર્ધન કાર્યક્રમો મારફતે સમગ્ર ભારતમાં 3,25,000થી વધારે યુવાનોને સાંકળવાના તેના મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરી રહી છે. કૌશલ્યવર્ધન અને આજીવિકામાં વધારો કરવો એ તેની તમામ સીએસઆર પહેલ માટેની મુખ્ય બ્રાન્ડ ગણાતો બેંકનો પરિવર્તન પ્રોગ્રામ એ મહત્ત્વનો ફૉકસ એરીયા છે. હાલમાં બેંક આઇટી/આઇટીઇએસ, રીટેઇલ,…

Read More

HDFC બેંક સ્પેશિયલ નૉલેજ સેશનની મદદથી MSMEનું સશક્તિકરણ કરશે

અમદાવાદ, 27 જૂન: વર્લ્ડ એમએસએમઈ ડે પૂર્વે ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઈ) માટે એક એક્સક્લુસિવ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે બેંક વર્કિંગ કેપિટલ લૉન, બિઝનેસ લૉન, બિઝનેસ કાર્ડ, ટ્રેડ સર્વિસિઝ અને દુકાનદાર ઓવરડ્રાફ્ટ પર અનેકવિધ ઑફરો પૂરી પાડશે….

Read More

HDFC બેંકે તેના કર્મચારીઓમાં છેતરપિંડી અંગે જાગૃતિ પેદા કરવા સેશન યોજ્યું

અમદાવાદ, 24 જૂન: HDFC બેંકે તેના સલામત બેંકિંગ જાગૃતિ અભિયાનના ભાગરૂપે તેના કર્મચારીઓમાં છેતરપિંડી અંગે જાગૃતિ પેદા કરવા માટે એક વર્ચ્યુઅલ સેશનનું આયોજન કર્યું હતું. છેતરપિંડી માટે અજમાવવામાં આવતી વિવિધ પ્રકારની યુક્તિઓ અંગે જાગૃતિ પેદા કરવા તથા આ પ્રકારની યુક્તિઓ અંગે વધુને વધુ જાગૃત રહેવા કર્મચારીઓને માહિતી અને કૌશલ્ય પૂરાં પાડવા માટે આ સેશન યોજવામાં…

Read More