માર્કેટ લેન્સઃ NIFTY જો 23000નું લેવલ તોડે તો પેનિક સેલિંગની દહેશત

સપ્ટેમ્બરનું છેલ્લું સપ્તાહ પણ ભારતીય શેરબજારો માટે સાવચેતીભર્યું રહેવાની ધારણા છે, જેમાં આગળની દિશા નક્કી કરવા માટે NIFTY માટે 23,000નું લેવલ નિર્ણાયક બની શકે છે. જો 23,000ની નીચે નિર્ણાયક ઘટાડો જોવા મળે, તો પેનિક સેલિંગ શરૂ થઈ શકે છે અને NIFTY 22,800-22,700 તરફ સરકી શકે છે. STOCKS TO WATCH:  Balrampur Chini, HDFC Bank, Samvardhana Motherson,…

Read More

HDFC બેંકે ડિજિટલ રૂપિયા સંબંધિત 5 નવી પહેલ લૉન્ચ કરી

અમદાવાદ, 23 સપ્ટેમ્બર, 2026: HDFC બેંક દ્વારા ડિજિટલ રૂપિયા (સીબીડીસી)ના એવા અનેક યુઝ કેસ રજૂ કરવામાં આવ્યાં,જે કન્ઝ્યુમરોના રોજિંદા અનુભવો તેમજ કૉર્પોરેટ ઉપયોગોમાં ભારતની સોવરિન ડિજિટલ કરન્સીની વધતી જતી પ્રાસંગિકતાને દર્શાવે છે. ગત અઠવાડિયે એક ઇન્ડસ્ટ્રી ફૉરમમાં રજૂ કરવામાં આવેલી આ પહેલ વ્યવહારુ ઉપયોગિતા, નિયમનકારી અનુપાલન અને વ્યાપક સુલભતા પર પ્રકાશ પાડે છે,જે ડિજિટલ રૂપિયાને…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY બાસ્કેટના 80 ટકાથી વધુ અને NIFTY 500ના લગભગ 70 ટકા શેરો હાલમાં ઘટાડાની ભીંસમાં

બેન્ક NIFTY માટે મુખ્ય સપોર્ટ લેવલ 55,700-55,800 છે, જ્યારે રેઝિસ્ટન્સ 57,300-57,400 અને 58,000-58,200 છે. જો સાપ્તાહિક ધોરણે તે ફરીથી 57,350ની ઉપર બંધ થાય તો તે સંકેત આપશે કે શુક્રવારનો ઉછાળો ટકી રહે તેવો છે, જ્યારે 55,700ની નીચે જવાથી 54,500-53,800 તરફનો રસ્તો ખુલી શકે છે. STOCKS TO WATCH Adani Ports, Aditya Birla Sun Life AMC, Solara…

Read More

HDFC બેંકનો ચોખ્ખો નફો 5% વધી રૂ. 19,060 કરોડ થયો

અમદાવાદ, 18 જુલાઇઃ HDFC બેંક લિમિટેડે એપ્રિલ-જૂન ક્વાર્ટર (Q1 FY27) માટે રૂ. 19,059.72 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો, જે એક વર્ષ અગાઉ કરતા 4.98 ટકા વધુ છે. ચોખ્ખી વ્યાજ આવક (NII) વાર્ષિક ધોરણે 6.7 ટકા વધીને રૂ. 33,535.95 કરોડ થઈ છે. ત્રિમાસિક ગાળા માટે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) કુલ સંપત્તિ પર 3.26 ટકા અને વ્યાજ-કમાણી…

Read More

HDFC બેંક ‘પરિવર્તન’ની કૌશલ્યવિકાસ અને આજીવિકા વધારવાની પહેલના માધ્યમથી 9.6 લાખ લોકોનું સશક્તિકરણ કરવામાં આવ્યું

અમદાવાદ, 14 જુલાઈ: વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડે નિમિત્તે HDFC બેંકની સીએસઆર પહેલ ‘પરિવર્તન’ દ્વારા યુવાનોને ભારતના વિકસતા અર્થતંત્રમાં સાર્થક યોગદાન આપવા માટે જરૂરી કૌશલ્ય, જ્ઞાન અને તકો ઉપલબ્ધ કરાવવાના તેના નિરંતર પ્રયાસોને ઉજાગર કરવામાં આવ્યાં હતાં. શરૂઆતથી જ બેંકની કૌશલ્યવિકાસ અને આજીવિકા વધારવાની પહેલ દ્વારા 9.6 લાખ લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં આવ્યું છે. HDFC…

Read More

HDFC BANK સ્માર્ટગેટવે પેમેન્ટ પ્લેટફૉર્મમાં CBDC (ડિજિટલ રુપી)નું એકીકરણ કરવામાં આવ્યું

અમદાવાદ, 6 જાન્યુઆરીઃ HDFC BANK  એઆજે તેના ઑનલાઇન મર્ચંટ પેમેન્ટ પ્લેટફૉર્મ સ્માર્ટગેટવેમાં રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ડિજિટલ રુપી (e₹)નું એકીકરણ કરવાની જાહેરાત કરી હતી. આ એકીકરણને પગલે મર્ચંટ્સ ગ્રાહકોને એચડીએફસી બેંકની ચેકઆઉટ સિસ્ટમની અંદર જ સલામત, કોઇપણ ખર્ચ વગર સોવરેન-બૅક્ડ ડિજિટલ ચૂકવણીના વિકલ્પો પૂરાં પાડી શકશે. આ એકીકરણને પગલે સ્માર્ટગેટવે યુપીઆઈ,…

Read More

HDFC BANKએ સફળતાપૂર્વક એચડીએફસી ટૅક ઇનોવેટર્સ 2025નું સમાપન કર્યું

અમદાવાદ, 10 ડિસેમ્બર:HDFC બેંક ગ્રૂપે સફળતાપૂર્વક એચડીએફસી ટૅક ઇનોવેટર્સ 2025ની ચોથી આવૃત્તિનું સમાપન કર્યું, જેમાં 6સેક્ટર્સમાં10 વિજેતાઓ અને ઉભરી રહેલી મહિલા સ્થાપકો માટે બે વિશેષરેકગ્નિજિશન એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. ભારતની ઝડપથી વિકસી રહેલી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સમર્થન પૂરું પાડવા માટે એચડીએફસી ટૅક ઇનોવેટર્સ 2025નું આયોજન એચડીએફસી બેંક, એચડીએફસી કેપિટલ અને એચડીએફસી એએમસી દ્વારા તથા અન્ય…

Read More

HDFC BANK દ્વારા 5 ડિસેમ્બર, 2025ના રોજ 17મું વાર્ષિક રક્તદાન અભિયાન યોજવામાં આવશે

અમદાવાદ, 01 ડિસેમ્બર: HDFC બેંક દ્વારા તેની મુખ્ય સીએસઆર પહેલ ‘પરિવર્તન’ હેઠળ તેના રાષ્ટ્રવ્યાપી રક્તદાન અભિયાનની 17મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ પહેલ 5 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 9:30થી સાંજે 5:30 વાગ્યા સુધી ભારતના 1,100થી વધુ શહેરોમાં યોજવામાં આવશે. સલામતી, પારદર્શકતા અને તબીબી પ્રોટોકૉલ્સનું પાલન થાય તેની ખાતરી કરવા માટે દર વર્ષે બેંક પ્રતિષ્ઠિત બ્લડ…

Read More