પ્રાઈમ ફ્રેશ લિ. રૂ. 124 કરોડના રોકાણ સાથે નાસિકના 11000 ખેડૂતોના લાભાર્થે નાસિક વેજીટેબલ ક્લસ્ટર પ્રોજેક્ટ હાથ ધરશે
પીએમ નરેન્દ્ર મોદીએ દેશભરમાં 12 બાગાયત ક્લસ્ટર લોન્ચ કર્યા નાશિક ક્લસ્ટરમાં ₹124 કરોડના રોકાણ સાથે સંકલિત કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 10,000 હેક્ટરમાં લગભગ 11,000 ખેડૂતોને સીધો લાભ થશે અમદાવાદ, 31 ઓક્ટોબરઃ પ્રાઈમ ફ્રેશ લિમિટેડ (Prime Fresh Limited)ને ભારત સરકારના ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (CDP) હેઠળ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ (NHB) દ્વારા નાસિક વેજીટેબલ ક્લસ્ટર (Nashik Peri-Urban Vegetable Cluster) પ્રોજેક્ટ…
