ICICIના શેરધારકોને 100 શેર સામે ICICI બેન્કના 67 શેર મળશે
ICICI સિક્યોરિટીઝના શેર ડિલિસ્ટ થશે, કંપનીના બોર્ડે મંજૂરી આપી શેર સ્વેપ ફોર્મ્યુલા નક્કી કરી અમદાવાદ, 29 જૂનઃ ICICI સિક્યોરિટીઝ શેરબજારમાંથી તેના ડિલિસ્ટિંગ બાદ પેરેન્ટ કંપની ICICI બેન્કની સબસિડિયરી કંપની બની જશે. જાહેર થયેલા સ્વેપ રેશિયો અનુસાર ICICIના શેરધારકોને 100 શેર સામે ICICI બેન્કના 67 ઇક્વિટી શેર મળશે. ICICI બેન્ક 31 માર્ચ, 2023ની સ્થિતિ અનુસાર ICICI…
