ઇન્ડિયાફર્સ્ટ લાઇફનો નાણાકીય વર્ષ 2025માં ચોખ્ખો નફો રૂ. 102.3 કરોડ

અમદાવાદ, 21 MAY: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી યુવા જીવન વીમા કંપનીઓમાંની એક, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયાફર્સ્ટ લાઇફ) દ્વારા નાણાકીય વર્ષ 2025ની સમાપ્તિ રૂ. 102.3 કરોડના ચોખ્ખા નફા સાથે કરી છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફના મેનેજિંગ ડિરેક્ટર અને CEO, ઋષભ ગાંધીએ જણાવ્યું હતું કે અમારી વાર્ષિક વૃદ્ધિની નોંધણી 4% લેખે નોંધાઈ છે, તેની સામે Q4માં અમારી…

Read More

ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરનાર પ્રથમ ભારતીય જીવન વીમા કંપની બની

અમદાવા, 29 ઓગસ્ટ: ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (ઈન્ડિયાફર્સ્ટ લાઈફ)એ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં કામગીરી શરૂ કરનાર પ્રથમ ભારતીય જીવન વીમા કંપની છે. કંપનીએ આજે દેશનાઆંતરરાષ્ટ્રીયનાણાકીયગેટવેપરતેનીઆઇએફએસસીવીમાઓફિસ (IIO) નું ઉદ્ઘાટન કર્યું હતું. ઈન્ડિયાફર્સ્ટ લાઈફના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રૂષભ ગાંધીએ જણાવ્યું હતું કે, અમારું IIO અમારી ભાગીદાર બેંકો – બેંક ઓફ બરોડા…

Read More

ઋષભ ગાંધીએ ઇન્ડિયાફર્સ્ટ લાઇફના MD અને CEO તરીકે ચાર્જ સંભાળ્યો

અમદાવાદ, જુલાઇ: રુષભ ગાંધીએ ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયાફર્સ્ટ લાઇફ) ના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (MD અને CEO) તરીકે કાર્યભાર સંભાળ્યો, જે 01 જુલાઈ, 2024 થી લાગુ થશે. રુષભ અગાઉ ઇન્ડિયાફર્સ્ટ લાઇફના ડેપ્યુટી CEO હતા. ઇન્ડિયાફર્સ્ટ લાઇફના ચેરપર્સન અને  બેંક ઓફ બરોડાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO દેબદત્તા ચંદએ ઇન્ડિયાફર્સ્ટ લાઇફના નવા MD…

Read More

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ GIFT સિટી IFSC રજિસ્ટ્રેશન મેળવનારી પ્રથમ જીવન વીમા કંપની બની

અમદાવાદ, 2 નવેમ્બર: ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિ (ઇન્ડિયાફર્સ્ટ લાઇફ)એ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (GIFT) સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) માં જીવન વીમા વ્યવસાય હાથ ધરવા માટે રજિસ્ટ્રેશન મેળવનારી પ્રથમ ભારતીય જીવન વીમા કંપની બની છે. રૂષભ ગાંધી, ડેપ્યુટી સીઇઓ, ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિ.એ જણાવ્યું હતું કે,ઇન્ડિયાફર્સ્ટ લાઇફ એ GIFT સિટી IFSC રજિસ્ટ્રેશન…

Read More

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સે ગેરેન્ટેડ સિંગલ પ્રીમિયમ પ્લાન લોન્ચ કર્યો

અમદાવાદ, 21 સપ્ટેમ્બર : ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ઇન્ડિયા ફર્સ્ટ લાઇફ) ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ગેરેન્ટેડ સિંગલ પ્રીમિયમ પ્લાન લોન્ચ કર્યો છે. આ યોજના વ્યક્તિઓને નાણાકીય સુરક્ષા અને બચતના સીમલેસ સંયોજન પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. તે તેમની લાંબા ગાળાની સુરક્ષા જરૂરિયાતોને પૂરી કરે છે અને ભાવિ પેઢીઓ માટે વારસા અને સંપત્તિના આયોજનમાં મદદ કરે…

Read More