ટ્રમ્પનો ટેરિફ વારઃ ભારત, ચીન સહિત 16 દેશો પર જોખમ, નવા વર્ષમાં લાગુ કરવાની તૈયારી

વોશિંગ્ટન, તા. 24: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પાછા પોતાનો ટેરિફ વાર કરવા તૈયાર થયા છે. તેઓ ભારત, ચીન સહિત પોતાના 16 વેપાર ભાગીદાર દેશો પર ટેરિફ લાદવાની યોજના ધરાવતા હોવાનું મીડિયા સૂત્રોએ જણાવ્યું છે. અમેરિકાનું ટ્રમ્પ પ્રશાસન પોતાના ૧૬ મુખ્ય વેપારી ભાગીદાર દેશોમાં વધારાની ઔદ્યોગિક ક્ષમતા અંગેની તપાસના તારણો જાહેર કરવા જઈ રહ્યું છે,…

Read More