CORPORATE/ BUSINESS NEWS
અદાણી પોર્ટે ઇન્ડિઅન ઓઇલ ટેન્કીગમાં ૪૯.૩૮% હિસ્સો રૂ. 1050 કરોડમાં હસ્તગત કર્યો અમદાવાદ: પરિવહન યુટિલિટી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ વિકાસકાર અને લિકવીડ સ્ટોરેજની સુવિધાઓનું સંચાલન કરતી ઇન્ડિઅન ઓઇલટેન્કિંગ લિમિટેડ (IOTL)માં Oiltanking India GmbHનો 49.38% ઇક્વિટી હિસ્સો હસ્તગત કર્યો છે. ઇન્ડિઅન ઓઇલ ટેન્કીગ લિ.ની 71.57% હિસ્સેદારી ધરાવતી પેટા કંપની IOT ઉત્કલ એનર્જી…
