Global Equities’ Update: Gift Nifty: (India) 25487, +64.0 points/ +0.25% (Adjusted)

MUMBAI, 18 SEPTEMBER: Asian markets opened with mixed note while Nikkei rose amid weaker Yen. U.S. stock index futures are trading with marginal gains after a volatile session as the Federal Reserve reduced interest rates as expected, and indicated that more cuts would follow this year. however the Dollar index and U.S. treasury yields hold…

Read More

RBI MPC: રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો

મુંબઇ, 9 એપ્રિલઃ સેન્ટ્રલ બેંક (આરબીઆઇ) ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ વખત મળેલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટ (Bps) ઘટાડો કરીને 6% કર્યો. MPC એ વલણને તટસ્થથી અનુકૂળમાં બદલવાનો પણ નિર્ણય લીધો. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વૃદ્ધિને ટેકો આપવા માટે સતત…

Read More

પ્રચય​ કેપિટલનો  13% આકર્ષક વ્યાજ ઓફર કરતો NCD ઈશ્યૂ 28 ફેબ્રુઆરીએ ખૂલશે

ઈશ્યૂની મુખ્ય વિગતો એક નજરે ન્યૂનતમ અરજીની રકમ રૂ. 10000 ઇશ્યૂ ખૂલશે તા.28 ફેબ્રુઆરી કૂપન રેટ: 13% વાર્ષિક ચૂકવણી માળખું: માસિક વ્યાજ ચુકવણી સુદ ગણતરી: વાસ્તવિક દિવસ ગણતરી પદ્ધતિ કોલ ઓપ્શન: કંપની કોઈપણ સમયે 1 વર્ષ બાદ (21 દિવસની નોટિસ સાથે NCDs રીડીમ કરી શકે રેકોર્ડ તારીખ: વ્યાજ અથવા રીડમ્પશન ચુકવણીની તારીખના 15 દિવસ પહેલાં…

Read More

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે બિઝનેસ સાયકલ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 7 ફેબ્રુઆરી: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઈન્ડિયા બિઝનેસ સાયકલ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી જે ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે બિઝનેસ સાયકલ્સ આધારિત ઇન્વેસ્ટિંગ સ્કીમ્સને અનુસરે છે. આ ફંડ ટોપ-ડાઉન અને બોટમ-અપ અભિગમ અપનાવશે અને વિવિધ માર્કેટ કેપ્સ, સેક્ટર્સ અને ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરીને પોર્ટફોલિયો ડાયવર્સિફાઇ કરવા તથા વિકાસના તબક્કામાં…

Read More

ફેડ વ્યાજ ઘટાડાની પોઝિટિવ અસર-બે-અસરઃ ઓલટાઇમ હાઇ બનાવી બજાર સુસ્ત રહ્યા

મુંબઇ, 20 સપ્ટેમ્બરઃ અમેરિકન ફેડરલ રિઝર્વે અડધો ટકો વ્યાજ ઘટાડવાની અસરે અમેરિકન માર્કેટની જેમ જ સ્થાનિક શેરબજારોમાં સેન્સેક્સે 83773.61નો અને નિફ્ટીએ 25611.95નો નવો હાઇ નોંધાવી બંધ મામૂલી ગેઇન્સ સાથે આપ્યા હતા. બજારમાં બેંકીંગ-ફાઇનાન્સની તેજી આગળ વધી હતી. નિફ્ટીનો દેખાવ મધ્યમ રહ્યો હતો અને મિડકેપ સ્મોલકેપમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું હતુ. બુધવારે ભારે ઘટાડો જોનારા આઇટી…

Read More

NIFTY LOST SUPPORT LEVELS OF 18600- 18300 POINTS,  ALL EYES ON RBI MOVE

આઇટી, ટેકનોલોજી, હેલ્થકેર સહિત 8 સેક્ટોરલ્સમાં એક ટકાથી વધુ કરેક્શન સેન્સેક્સ સાપ્તાહિક 383 પોઇન્ટના કરેક્શન સાથે 61338 પોઇન્ટે નિફ્ટીએ મહત્વની18600- 18300 પોઇન્ટની ટેકાની સપાટી ગુમાવી ફેડ બાદ ECB BOEએ પણ વ્યાજ વધારતાં વૈશ્વિક બજારો ફફડ્યાં ઘરઅંગણે RBI પણ વ્યાજદરમાં 0.25 ટકા વધારો કરે તેવી દહેશત ટેકનિકલી નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર લોઅર ટોપ ફોર્મેશન રચી અમદાવાદઃ…

Read More