અમદાવાદ, 29 જાન્યુઆરીઃ દેશની ટોચની નેચરલ ગેસ કંપની ગેઈલ ઈન્ડિયાએ ડિસેમ્બરના અંતે પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 3193.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 397.5 કરોડ સામે 703 ટકા વધ્યો છે. જો કે, કંપનીની આવક 3.3 ટકા ઘટી રૂ. 34767.8 કરોડ થઈ છે. ગતવર્ષે 35940 કરોડ હતી.Continue Reading