PGIM INDIA ASSET MANAGEMENT PVT LTD. એ મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 12 નવેમ્બર: પીજીઆઈએમ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે આજે પીજીઆઈએમ ઈન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડ (એમએએએફ) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. વિવિધ એસેટ વર્ગોમાં વ્યૂહાત્મક ડાયવર્સિફિકેશન થકી લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવા માટે તૈયાર કરવામાં આવેલી આ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર માટે સબ્સ્ક્રીપ્શન 11 નવેમ્બર, 2025થી શરૂ થાય છે અને 25…
