સ્પેસવૂડે વૃદ્ધિને વેગ આપવા માટે A91 Partners પાસેથી રૂ. 300 કરોડ એકત્રિત કર્યા

અમદાવાદ, 06 નવેમ્બર, 2025 – ભારતની અગ્રણી મોડ્યુલર ફર્નિચર મેન્યુફેક્ચરર અને બ્રાન્ડ સ્પેસવૂડ ફર્નિશર્સ પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં કન્ઝ્યુમર અને ગ્રોથ-સ્ટેજ બિઝનેસ ઊભા કરવા પર ધ્યાન આપતી અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી કંપની A91 Partners પાસેથી રૂ. 300 કરોડનું ફંડ એકત્રિત કર્યું છે. આ રોકાણથી A91 Partners ને સ્પેસવૂડમાં નોંધપાત્ર લઘુમતી હિસ્સો મળશે અને તેનાથી કંપનીના આગામી તબક્કાના…

Read More

AIAL દ્વારા પાંચ વર્ષની સફળયાત્રા અને પરિવર્તનશીલ અનુભવોની ઉજવણી

અમદાવાદ, ૬ નવેમ્બર: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ના સંચાલક અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) પાંચ વર્ષની સફળ કામગીરી બદલ અપાર હર્ષની લાગણી અનુભવે છે. મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવો, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ અને વૈશ્વિક માન્યતા ઉડીને આંખે વળગે છે. નવેમ્બર 2020 માં કામગીરી સંભાળ્યા પછી AIAL એ આરામદાયક મુસાફરી અને કાર્યક્ષમતાના નવા માપદંડો સ્થાપિત કર્યા…

Read More

Gallant Sports 23 પ્રીમિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે ગુજરાતના સ્પોર્ટ્સ ક્ષેત્રને વિસ્તૃત કરે છે

અમદાવાદ, 6 નવેમ્બર:  સ્પોર્ટ્સ માટે તૈયાર ભારતનું નિર્માણ કરવાની દિશામાં ગેલન્ટ સ્પોર્ટ્સ (Gallant Sports)એ વધુ એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ ગુજરાતમાં 23 સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ પ્રોજેક્ટ્સમાં આંતરરાષ્ટ્રીય ધોરણના આર્ટિફિશિયલ ટર્ફ (Artificial Turf), પ્રીમિયમ પીવીસી વિનાઇલ સ્પોર્ટ્સ ફ્લોરિંગ (PVC Vinyl sports flooring), પીપી ઇન્ટરલોકિંગ ટાઇલ્સ (PP Interlocking Tiles), જીમ-ગ્રેડ રબર…

Read More

Only 16% of Gen Z in India Prefer a Traditional Full-Time Job: Randstad India’s ‘The GenZ Workplace Blueprint’ Report

AHMEDABAD, 5th November:  GenZ (born 1997 – 2007) in India is rewriting workplace rules by prioritizing pay, flexibility, and purpose over traditional long-term jobs, according to Randstad India’s latest report – ‘The GenZ Workplace Blueprint’. This report highlights key trends in work preferences, career mindsets, retention drivers, and attitudes toward AI and learning. The findings…

Read More

ubilant Agri and Consumer Products Limited ગુજરાતમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરશે

અમદાવાદ, 6 નવેમ્બર: જ્યુબિલન્ટ એગ્રી એન્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (જેએસીપીએલ) ગુજરાતમાં વડોદરા નજીક સાવલી ખાતે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિમર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરવાની જાહેરાત કરી છે. જેએસીપીએલ પહેલેથી જ સાવલીમાં એક લેટેક્સ મેન્યુફેક્ચરિંગ યુનિટનું સંચાલન કરે છે. આ નવી ફેસિલિટીના ઉમેરાથી ગુજરાતમાં તથા ભારતના પશ્ચિમી પ્રદેશમાં કંપનીની હાજરી વધુ મજબૂત બનશે જે તેની લાંબા ગાળાની વિકાસ…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના નાણાકીય વર્ષ 26 ના પ્રથમ અર્ધવાર્ષિક પરિણામો

અમદાવાદ, 6 નવેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ ​​30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો આજે જાહેર કર્યા હતા. આ સમય દરમિયાન AELએ મોટા પાયે વિવિધ પ્રકલ્પોના સમયસર અમલીકરણની તેની મુખ્ય શક્તિને ઉજાગર કરી છે. ઉભરતા મુખ્ય માળખાકીય વ્યવસાયોએ વાર્ષિક ધોરણે 5% ના વધારા સાથે રૂ.5,470 કરોડનો અર્ધવાર્ષિક EBITDA નોંધાવ્યો છે અને હવે તે…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 25742, +34.0 points/ +0.13% (Adjusted)

AHMEDABAD, 6 NOVEMBER: Asian markets opened with marginal gains and subdued move has seen post opening amid the volatile overnight cues. U.S. equity index futures were consolidating after Wall Street ended modestly higher, as market remain focused on the Supreme Court hearing on President Donald Trump’s tariffs. Indian Equities Pre Open Update: Indian equities expected…

Read More