Adani Powerને મહારાષ્ટ્રને 1600 મેગાવોટ વીજ પુરવઠો આપવા LoA મળ્યો
અમદાવાદ, 16 માર્ચ: અદાણી પાવર લિ.(AAPL)ને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (MSEDCL) તરફથી તેના આગામી અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રકલ્પો(USCTPP)માંથી 1600મેગાવોટ વીજ પુરવઠો આપવા સંબંધી લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો હોવાની માહિતીઆજે આપી હતી. અદાણી પાવર અત્યંત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાંપ્રતિ કીલોવ્હોટ દીઠ રુ.5.30 ના સંયુક્ત ટેરિફ પર વીજળી ઓફર કરી કંપની સૌથી નીચા-ટેરિફ બિડર તરીકે ઉભરી…
