માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ 19308- 19180, રેઝિસ્ટન્સ 19511- 19586
અમદાવાદ, 4 સપ્ટેમ્બરઃ નિફ્ટી-50 માટે 19250 પોઇન્ટની સપાટી મજબૂત સપોર્ટની જણાય છે. વીકલી ચાર્ટ ઉપર ડબલ બોટમ સાથે પોઝિટિટવ મોમેન્ટમ માર્કેટમાં સુધારાને અવકાશ હોવાનો સંકેત આપે છે. ઉપરમાં હવે 19600 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીને ધ્યાનમાં રાખવાની રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી સલાહ મળી રહી છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે આઇસીઆઇસીઆઇ બેન્ક અને પેટ્રોનેટમાં તેજી અને એમ્ફેસિસમાં પ્રોફીટ બુકિંગનો સંકેત…
