અમદાવાદ, 15 જાન્યુઆરીઃ શેરબજારમાં શેરના પાશેર થઇ જનારા શેર્સની સંખ્યાનું પ્રમાણ મહત્તમ રહેતું હોય છે. આવો જ કિસ્સો બીસીજી (BSE: BCG | 532368 | INE425B0102) સાથે થયેલો છે. રૂ. 200+ થઇ ગયેલો શેર નીચામાં સાવ રૂ. 5 અને હાલમાં રૂ. 20ની રેન્જમાં રમી રહ્યો છે. સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ પછી આ શેરમા થોડી મૂવમેન્ટ જોવા મળી છે. માર્કેટ નિષ્ણાતો અને પંડિતોની નજર કંપનીના આજે જાહેર થનારા ત્રિમાસિક પરીણામો ઉપર રહેશે.

Q3FY24 EARNING CALENDAR 15.01.2024: BCG, FEDFINA, JAIBALAJI, JIOFIN, KESORAMIND, NELCO, PCBL, RIIL, SURAJEST

Q3FY24 EARNING CALENDAR 16.01.2024: FEDERALBNK, GOACARBON, HATHWAY, HDFCBANK, HSCL, ICICIGI, ISEC, JINDALSAW, LTTS, MAHABANK, MAPMYINDIA, MUFTI, NETWORK18, NEWGEN, TV18BRDCST

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)