નિફ્ટી 16000ની સપાટી તોડે તેવી દહેશત વચ્ચે કામચલાઉ સુધારાની શક્યતા NIFTY OUTLOOK: SUPPORT 16870- 16768, RESISTANCE 17143- 17313

અમદાવાદઃ અમેરીકન માર્કેટ્સમાં ઘટ્યા મથાળેથી રિકવરી શરૂ થઇ ચૂકી છે. એડોબ જેવી કંપનીઓના ધારણા કરતાં વધુ સારા પરીણામો અને ક્રેડિટ સૂઇસ તરફથી બોરોવિંગના સમાચારોના પગલે ડાઉ જોન્સ 101 પોઇન્ટ સુધર્યો હતો. જોકે, એશિયાઇ બજારોમાં હજી ટેપિડ કન્ડિશન જણાય છે. ઘરઆંગણે ફન્ડામેન્ટલ્સ મજબૂત પરંતુ ફેન્સી વીક થઇ રહી છે. એફપીઆઇની વેચવાલી સામે ડીઆઇઆઇનો મર્યાદિત ખરીદીનો ટેકો…

Read More

સેન્સેક્સ 1017 પોઇન્ટની વોલેટિલિટીના અંતે વધુ 344 ડાઉન

અમદાવાદ, 15 માર્ચઃ ભારતીય શેરબજારોમાં આજે સતત પાંચમાં દિવસે પણ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યા હતા. સેન્સેક્સ સવારે 169 પોઇન્ટના ગેપઅપ સાથે ખુલ્યા બાદ એક તબક્કે 573 પોઇન્ટ સુધરી 58269 પોઇન્ટ થઇ ગયો હતો. પરંતુ ધીરે ધીરે સુધારો ધોવાઇ જવા સાથે એક તબક્કે આગલાં બંધની સરખામણીએ 444 પોઇન્ટ ઘટ્યા બાદ છેલ્લે 344 પોઇન્ટના ઘટાડા…

Read More

Equity market: stock to watch (15/3/23)

(Recommendations by Kunvarji) (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ…

Read More

કરેક્શનને મળી શકે કામચલાઉ વિરામ, નિફ્ટી જાળવે 17000ની સપાટી તેવી આશા NIFTY OUTLOOK: SUPPORT 16945- 16847, RESISTANCE 17183- 17323

અમદાવાદ, 15 માર્ચઃ વર્લ્ડ ઇકોનોમિમાં ચાલી રહેલી ઊઠા-પટક અને વૈશ્વિક શેરબજારોની હેવી કરેક્શનની સ્થિત પાછળ ભારતીય શેરબજારો અને ખાસ કરીને સામાન્ય રોકાણકારો ભેખડે ભરાઇ રહ્યા છે. સોમવારે પણ નિફ્ટીએ એક તબક્કે 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી નાંખી હતી. જોકે, છેલ્લે 111 પોઇન્ટના ઘટાડા સાથે 17043 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ…

Read More

સેન્સેક્સ 4 દિવસમાં 2448 પોઇન્ટ ડાઉન, નિફ્ટી 17000ની સાયકોલોજિકલ સપાટીએ

અમદાવાદ, 14 માર્ચઃ બીએસઇ SENSEX છેલ્લા ચાર દિવસમાં 2448 પોઇન્ટના કડાકા સાથે 58000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી નીચામાં 57900 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તો NIFTY પણ મોટાભાગના ટેકનિકલ સપોર્ટ ગુમાવવા સાથે 17900 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકામાં બેન્ક સંકટના વાદળો વિશ્વભરના શેરબજાર ઉપર છવાયા છે. ભારતીય શેરબજારો પણ સવારે ગેપઅપથી ખુલ્યા બાદ જોકે,…

Read More