વૈશ્વિક શેરબજારોની હાલક-ડોલક સ્થિતિ વચ્ચે ફસાયેલું ભારતીય શેરબજારોનું સેન્ટિમેન્ટ

NIFTY OUTLOOK: SUPPORT 17341- 17269, RESISTANCE 17468- 17523 અમદાવાદ, 13 માર્ચઃ યુએસ ફેડના ફફડાટ, યુએસ બેન્ક્સમાં બૂમરેંગ સહિત સંખ્યાબંધ ઇશ્યૂઝ વચ્ચે એશિયાઇ શેરબજારોમાં નરમાઇની અસર ભારતીય શેરબજારો ઉપર પણ જોવા મળવાની સંભાવના છે. પરંતુ યુએસ ફેડ રિઝર્વની સબ સલામતની આલબેલની અસર જોવા મળે તો માર્કેટ્સમાં ટર્નઅરાઉન્ડની પણ શક્યતા નકારી શકાય નહિં. શુક્રવારે નિફ્ટીએ 177 પોઇન્ટના…

Read More

સેન્સેક્સ 58348 પોઇન્ટની સપાટી પણ તોડે તેવી આશંકા

અમદાવાદ, 12 માર્ચઃ ભારતીય ઇક્વિટી સેગ્મેન્ટમાં વિદેશી નાણાકીય સંસ્થાઓની નેટ વેચવાલી સામે સ્થાનિક નાણાકીય સંસ્થાઓની નેટ ખરીદીના ટેકાનો પનો ટૂંકો પડી રહ્યો છે. SENSEX હવે 58000 પોઇન્ટની અને NIFTY પણ 17000 પોઇન્ટ જાળવી રાખશે કે કેમ તેવાં સવાલો બજાર નિષ્ણાતોના મનનાં ઊઠી રહ્યા છે. સામાન્ય રોકાણકારો હાલ તો ફારગતિ લઇ રહ્યા છે. બજેટ દિવસના હાઇ…

Read More

તેજી- મંદી અને સુસ્તીના ત્રિભેટે ભારતીય શેરબજારો, સુધારાના આશાવાદમાં ભેખડે ભરાતાં સામાન્ય રોકાણકારો

Indian stock markets reeling from boom-bust and doldrums, with common investors reeling from optimism for a correction અમદાવાદ, 10 માર્ચઃ ભારતીય શેરબજારો તેજી-મંદી અને સુસ્તીના ત્રિભેટે ઊભા છે. જેમાં સામાન્ય રોકાણકારો એ જજ નથી કરી રહ્યા છે કે, બજારની વાસ્તવિક ચાલ કેવી રહેશે. એક દિવસ કેલેન્ડર વર્ષનો સૌથી મોટો ઉછાળો આવે અને બીજાં જ દિવસથી…

Read More

ફોલોઅપ બાઇંગ સપોર્ટના અભાવે શેરબજારોનો સેન્ટિમેન્ટ ખરડાયું, NIFTY OUTLOOK: SUPPORT 17518- 17446, RESISTANCE 17717- 17844

અમદાવાદઃ નિફ્ટી- 50એ ગુરુવારે સેલિંગ પ્રેશર વચ્ચે પણ 17550 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે 165 પોઇન્ટના સુધારા સાથે 17590 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. ટેકનિકલી તેણે ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડ બ્રેક કરવા સાથે 17600 પોઇન્ટની એકદમ નજીકની પ્રતિકારક સપાટીની નીચે બંધ આપ્યું છે. શોર્ટટર્મ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નેગેટિવ મોમેન્ટમ…

Read More

BSE, NSEની પંકજ સોનું- ટ્રેડિંગ માસ્ટર સામે રોકાણકારોને ચેતવણી

મુંબઇ, 9 માર્ચઃ મુંબઇ શેરબજારો અને નેશનલ સ્ટોક એક્સચેન્જે એક સંયુક્ત યાદીમાં ચેતવણી જાહેર કરી છે કે એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે, મોબાઇલ નંબર “9306132815” દ્વારા “ટ્રેડિંગ માસ્ટર” નામ ધરાવતી કંપની સાથે સંકળાયેલી “પંકજ સોનુ” નામની વ્યક્તિ સીક્યોરિટીઝ બજારમાં ટ્રેડિંગ માટે જનતા પાસેથી ફંડ મેળવી રહી છે અને સ્ટોક માર્કેટમાં રોકાણ પર સુનિશ્ચિત/ગેરન્ટેડ વળતરની ખાતરી…

Read More

નિફ્ટી 17800ની સાયકોલોજિકલ અને 18000ની રેઝિસ્ટન્સ ક્રોસ કરે તે જરૂરીઃ NIFTY OUTLOOK: SUPPORT 17649- 17543, RESISTANCE 17813- 17872

અમદાવાદ, તા. 9 માર્ચઃ નિફ્ટીએ 43 પોઇન્ટના સુધારા સાથે 17767 પોઇન્ટની સપાટી નોંધાવીને બુધવારે ધૂળેટી ઊજવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝીટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ ધીરે ધીરે સુધરી રહ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીના ચાર્ટ ઉપર શૂટિંગ સ્ટાર ફોર્મેશન જોવા મળે છે. સતત ત્રીજા દિવસે પણ નિફ્ટીએ સુધારાનો ટ્રેન્ડ નોંધાવ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ ધીરે ધીરે…

Read More