નિફ્ટી માટે 17745- 17677 મહત્વની ટેકાની 17853- 17894 મહત્વની રેઝિસ્ટન્સ

NIFTY OUTLOOK: SUPPORT 17745- 17677, RESISTANCE 17853- 17894

અમદાવાદઃ સળંગ આઠ દિવસના સુધારામાં નિફ્ટીએ 17800 પોઇન્ટનું મહત્વનું રેઝિસ્ટન્સ પણ ક્રોસ કરી લીધું છે. એફપીઆઇની એકધારી ખરીદી શરૂ થઇ ચૂકી છે. માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ અને વેલ્યૂ બાઇંગની સિગ્નલ્સ આપી રહ્યા છે. બુધવારે નિફ્ટીએ દોઢ માસની ટોચ નોંધાવી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ બુલિશ બન્યા છે. જેમાં નિફ્ટી હવે 17853- 17894 પોઇન્ટની સપાટી કૂદાવે તેવી ધારણા મૂકી શકાય.

NIFTY17812BANK NIFTY41558IN FOCUS
S117745S141390CROMPTON (B)
S217677S241222INDUSINDBANK (B)
R117853R241668ULTRACEM (S)
R217894R241778UPL (S)

BANK NIFTY OUTLOOK: SUPPORT 41390- 41222, RESISTANCE 41668- 41778

બેન્ક નિફ્ટી બેઝ્ડ સાત સ્ટોક્સમાં નેગેટિવ જ્યારે પાંચ સ્ટોક્સમાં પોઝિટિવ ચાલ જોવા મળી હતી. બુધવારે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા છતાં માર્કેટમાં વેલ્યૂ બાઇંગ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે જોવા મળ્યું છે. બેન્ક નિફ્ટી માટે હવે 42000 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

STOCK IN FOCUS

Crompton (CMP 297)

Crompton is continuing its efforts to increase the reach across all its categories, improve secondary sales and scout for alternate channels of growth. The company continued its strategic investments with key initiatives including Brand building, Innovation Centre and Go-to Market.Considering healthy growth led by strong brand equity, product innovation, ongoing Go-To-Market (GTM) strategy, better margin profile in the medium-term and synergies of Butterfly, we have our BUY rating on the stock with a Target price of Rs430.

Intraday Picks INDUSINDBK (PREVIOUS CLOSE: RS1,075) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs1,068- 1,062 for the target of Rs1,093 with a strict stop loss of Rs1,054.

ULTRACEMCO (PREVIOUS CLOSE: RS7,683) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs7,710- 7,745 for the target of Rs7,575 with a strict stop loss of Rs7,805.

UPL (PREVIOUS CLOSE: RS740) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs741- 744 for the target of Rs727 with a strict stop loss of Rs752.

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)