એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડની નવી એસઆઇપીમાં  39% વૃદ્ધિ

AAUMમાં રૂ. 6 લાખ કરોડને વટાવનાર સૌપ્રથમ ફંડ હાઉસ FY 21-22 દરમિયાનમાં નવી SIPમાં 39%નો વધારો બજાર હિસ્સો 16.43%, છેલ્લા એક દાયકામાં સૌથી વધુ 19.7% બજાર હિસ્સા સાથે B30 સ્થળોએ સૌથી મોટી ખેલાડી SBI મ્યુચ્યુઅલ ફંડએ નાણાકીય વર્ષ (FY) 21-22 (જાન્યુઆરી 1, 2022ના રોજ)માં 30 લાખથી વધુ નવી SIPs નોંધી છે, જેણે નાણાકીય વર્ષ 20-21ની…

Read More

બિટકોઈન 37 દિવસ બાદ ફરી પાછો 44 હજાર ડોલર

યુદ્ધ ઈફેક્ટ: રશિયાની ઓઈલ-ગેસના પેમેન્ટ તરીકે બિટકોઈનને મંજૂરી યુક્રેનમાં પણ ટ્રાન્જેક્શન વધ્યાં, ઈથેરિયમમાં આગ ઝરતી તેજી જિયો પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે ક્રિપ્ટો કરન્સીમાં માગ વધતાં ક્રિપ્ટો માર્કેટમાં તેજીનું વલણ જોવા મળ્યું છે. બિટકોઈન 37 દિવસ બાદ ફરી પાછો 44 હજાર ડોલરની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. જ્યારે ઈથેરિયમમાં છેલ્લા એક સપ્તાહથી આગ ઝરતી તેજી જોવા…

Read More

મીરે એસેટ નિફ્ટી એસડીએલ જૂન 2027 ઈન્ડેક્સ ફંડની રજૂઆત

એનએફઓ ખુલશેઃ 25 માર્ચ, 2022 એનએફઓ બંધ થશેઃ 29 માર્ચ, 2022 લઘુત્તમ રોકાણઃ રૂ. 5,000 અને રૂ. 1ના ગુણાંકમાં નિફ્ટી SDL જૂન-2027 ઇન્ડેક્સમાં રોકાણ કરતું ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ પ્રમાણમાં ઊંચા વ્યાજ દર જોખમ અને પ્રમાણમાં ઓછા ધિરાણ જોખમ સાથેની સ્કીમ મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી એસડીએલ જૂન 2027 ઈન્ડેક્સ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે, જે નિફ્ટી એસડીએલ જૂન 2027 ઈન્ડેક્સને અનુસરતું ઓપન-એન્ડેડ…

Read More

ગુજરાત પોલીસોલ કેમિકલ્સ રૂ. 414 કરોડનો આઇપીઓ યોજશે

ઓફરમાં રૂ. 87 કરોડની ફ્રેશ ઓફર, વિક્રેતા શેરધારકોની રૂ. 327 કરોડની વેચાણ યોજના ગુજરાતમાં વાપી સ્થિત ગુજરાત પોલીસોલ કેમિકલ્સ લિમિટેડે આઇપીઓ મારફતે રૂ. 414 કરોડના કુલ ઇક્વિટી શેર ઓફર કરીને ફંડ ઊભું કરવાની યોજના બનાવી છે. ઇક્વિટી શેરની ઓફરમાં રૂ. 87 કરોડનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને વિક્રેતા શેરધારકો દ્વારા રૂ. 327 કરોડ સુધીના ઇક્વિટી…

Read More

રૂચિ સોયાનો એફપીઓ 0.37 ગણો ભરાયો, એફપીઓમાં 28 ટકા ડિસ્કાઉન્ટ

ગ્રે માર્કેટમાં સબજેક્ટ ટૂ પાંખા સોદા વચ્ચે રૂ. 25 આસપાસ પ્રિમિયમ એપ્લિકેશન દીઠ રૂ. 400નો ફિક્સ ભાવ,પણ લેવાલી સાવ પાંખી રૂચિ સોયાનો એફપીઓ બીજા દિવસના અંતે કુલ 0.37 ગણો ભરાયો હોવાનું બીએસઇના ડેટા જણાવે છે. ગ્રે માર્કેટ પ્રિમિયમઃ ગ્રે માર્કેટમાં સબજેક્ટ ટૂ ગણ્યા ગાંઠ્યા સોદા વચ્ચે રૂ. 25 આસપાસ પ્રિમિયમ ચાલી રહ્યું છે. એપ્લિકેશન દીઠ…

Read More

આઇપ્રૂનો હાઉસિંગ થીમ આધારીત એનએફઓ

એનએફઓ ખુલશેઃ 28 માર્ચે એનએફઓ બંધ થશેઃ 11 એપ્રિલે મિનિમમ એપ્લિકેશનઃ રૂ. 5000 અને તેના ગુણાંકમાં બેન્ચમાર્કઃ નિફ્ટી હાઉસિંગ ટીઆરઆઇ હાઉસિંગ સેક્ટરના થીમ આધારીત આઇસીઆઇસીઆઈ પ્રૂડન્સિયલ મ્યુચ્યુઅલ ફંડ એનએફઓ કરશે. આ એનએફઓ 28 માર્ચે ખુલશે. એનએફઓનો હેતુ ઇક્વિટી અને ઇક્વિટી સંબધિત સાધનોમાં રોકાણ કરવાનો છે. હાઉસિંગ થીમ એ અનેક સેગમેન્ટમાં ફેલાયેલું છે. આમાં સિમેન્ટ, કન્ઝયુમર,…

Read More

નિફ્ટી માટે 15000-15050 રેઝિસ્ટન્સ, 15050  ક્રોસ કરે તો 15292- 15300 જોવા મળી શકે

સેન્સેક્સમાં 690 પોઇન્ટની વોલેટિલિટીના અંતે 89 પોઇન્ટનો ઘટાડો IT, ઓઇલ, મેટલ અને ફાર્મા એક ટકો સુધર્યા, બેન્કિંગ 1 ટકા ઘટ્યો ગુરુવારે એફએન્ડઓ સેટલમેન્ટ વચ્ચે ભારતીય શેરબજારોમાં 690 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સમાં 89 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. સતત બીજા દિવસે બજારો મામૂલી ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 89.14 પોઇન્ટ એટલે કે 0.14 ટકાના ઘટાડા સાથે…

Read More

પેટીએમમાં બુધવારનો સુધારો ક્ષણિક સાબિત થયો

સુધારાના આશાવાદમાં રોકાણકારોની મૂડીમાં 75 ટકા ધોવાણ આઇટીસીના શેર્સમાં લાંબાગાળા માટે રાખી શકાય રણનીતિ પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સના શેરોમાં બુધવારે કામચલાઉ સુધારો જોવાયો હતો. પરંતુ આ તેજી લાંબુ ટકી નહિ શકી. સવારે 9:21 પર પેટીએમના શેર 2.09% એટલે કે રૂ. 11ના સુધારા સાથે રૂ. 555 આસપાસ ટ્રેડ કરી રહ્યા હતા. જો કે બપોરે 1…

Read More