અદાણી એનર્જી સોલ્યુશન્સે રુ.૨૫ હજાર કરોડનો ભાડલા-ફતેહપુર HVDC પ્રોજેકટ જીત્યો

અમદાવાદ, 22 જાન્યુઆરી: ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી પોર્ટફોલિયોના એક અંગ એવી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ  રુ. 25,000 કરોડનો પ્રતિષ્ઠિત ભાડલા (રાજસ્થાન)- ફતેહપુર (ઉત્તર પ્રદેશ) માટેનો HVDC (હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ) ઓર્ડર જીીત્યો છે. જેનાથી કંપનીની અમલીકરણ હેઠળની ઓર્ડર બુકને રૂ.54,761 કરોડ અને ટ્રાન્સમિશન નેટવર્કને 25,778 સરકીટ કિ.મી. (ckm) અને 84,186 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતાએ…

Read More

BROKERS CHOICE: ZOMATO, AAVASFINANCE, HINDALCO, PAYTM, MANKINDPHRMA, DIXONTECH, MCX

AHMEDABAD, 21 JANUARY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. JPMorgan on United Breweries: Maintains overweight, with target price Rs 2150 / (Positive) CLSA on Zomato: Maintains High Conviction Outperform, with target price Rs 400/ (Positive)…

Read More

MARKET MONITOR: ASIANENERGY, DEEPIND, ONGC, OILINDIA, SELANEXPLOR

AHMEDABAD, 21 JANUARY (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ…

Read More

વેરિટાસ ફાઇનાન્સે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ રિટેલ કેન્દ્રિત નોન-ડિપોઝીટ લેતી એનબીએફસી અને આરબીઆઈના સ્કેલ આધારિત નિયમનો હેઠળ એનબીએફસી-મીડલ લેયર તરીકે વર્ગીકૃત વેરિટાસ ફાઇનાન્સ લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં તેનું ડ્રાફ્ડ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. ડાયવર્સિફાઇડ, રિટેલ કેન્દ્રિત એનબીએફસી તરીકે તે મુખ્યત્વે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઈ) તથા સ્વ-રોજગારી ધરાવતા લોકોને નાની બિઝનેસ લોન આપે છે…

Read More

કેન્દ્રીય બજેટ 2025-2026 માટેની ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરીપાલ વતી બજેટ પૂર્વેની સમીક્ષા

ટેક્સટાઇલ ઉદ્યોગ: તમામ પ્રકારના કૉટન ફાઇબર પર આયાત શુલ્કને નાબુદ કરવા ભલામણ ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ આર્થિક વિકાસ, રોજગારી અને નિકાસને આગળ વધારવા માટે નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. જોકે, આ ક્ષેત્ર છેલ્લાં કેટલાક વર્ષોથી નિરંતર પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં ઘરેલું કાચા માલની ઊંચી કિંમતો, નોન-ટેરિફ અવરોધો અને ઘરેલું વપરાશમાં ઘટાડાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય…

Read More

આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં 5 IPOની એન્ટ્રી અને સાત લિસ્ટિંગનો ધમધમાટ

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ સેકન્ડરી માર્કેટની અવઢવ ભરી સ્થિતિની જાણે પ્રાઇમરી માર્કેટ ઉપર કોઇ અસર ના હોય તેમ 20 જાન્યુઆરીથી શરૂ થતા આગામી સપ્તાહમાં 5 નવા જાહેર ઇશ્યૂના લોન્ચિંગ થઇ રહ્યા છે. જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટનો એકનો સમાવેશ થાય છે, જેમાં સાત કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ કરવાની છે. આગામી સપ્તાહના આઇપીઓ એક નજરે ડેન્ટા વોટર અને ઇન્ફ્રા સોલ્યુશન્સઃ…

Read More

ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સે કોટક Alt પાસેથી રૂ.940 કરોડનું ફંડ મેળવ્યું

અમદાવાદ, 20 જાન્યુઆરી: વર્ષ 2017માં સ્થપાયેલ અને ચેન્નાઈમાં મુખ્ય મથક ધરાવતું ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સ, દેશમાં સૌથી ઝડપથી વિકસતા, સૌથી મોટા સંકલિત ડાયગ્નોસ્ટિક્સ પ્લેયર અને ભારતીય મૂળના ટોચના 4 સૌથી મોટા ડાયગ્નોસ્ટિક્સ પ્રદાતાઓમાંના એક તરીકે ઝડપથી ઉભરી આવ્યું છે. 10,000 થી વધુ ટચ પોઈન્ટ્સ અને 250થી વધુ લેબ્સમાં ફેલાયેલા વ્યાપક નેટવર્ક સાથે, કંપની ભારતમાં આરોગ્યસંભાળના લેન્ડસ્કેપમાં પરિવર્તન…

Read More