માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી આઉટલૂક સપોર્ટઃ 19837- 19944, રેઝિસ્ટન્સ 20008- 20115, ઇન્ટ્રા-ડે વોચઃ IEX

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ 11 દિવસની સળંગ તેજીની ચાલ પછી નિફ્ટી-50એ બુધવારે પાંચ દિવસની નીચી સપાટીએ બંધ આપીને હેવી કરેક્શનનો સંકેત આપ્યો છે. ભારત- કેનેડા ટેન્શન ઉપરાંત યુએસ ફેડની વ્યાજદર મિટિંગ પૂર્વે માર્કેટમાં એફઆઇઆઇ સહિતના વર્ગોનું હેવી સેલિંગ પ્રેશર રહેતાં નિફ્ટીએ 19900  પોઇન્ટની અતિ મહત્વની સપાટી તોડવા પ્રયાસ કર્યો હતો. રિલાયન્સ સિક્યુરિટીઝના મત અનુસાર નિફ્ટી માટે…

Read More

JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો IPO તા. 25 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.113-119, લોટ સાઇઝ 126 શેર્સ

IPO ખૂલશે 25 સપ્ટેમ્બર IPO બંધ થશે 27 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 113-119 લોટ સાઇઝ 126 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 2800 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ JSW જૂથની કંપની JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર  શેરદીઠ રૂ. 2ની મૂળકિંમત અને રૂ. 113-119ની પ્રાઇસ ધરાવતાં રૂ. 2800 કરોડના ફ્રેશ IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ…

Read More

Ola Electric ઓક્ટોબરના અંત સુધીમાં આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કરશે, 70 કરોડ ડોલરનો આઈપીઓ લાવશે

મુંબઈ, 20 સપ્ટેમ્બરઃ દેશની ટોચની ઈ-સ્કૂટર ઉત્પાદક ઓલા ઈલેક્ટ્રિક ઓક્ટોબરના અંત સુધીમાં 70 કરોડ ડોલર (અંદાજિત રૂ. 5815 કરોડ)નો આઈપીઓ લાવવા ડ્રાફ્ટ ફાઈલ કરશે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર, ઓલાના વર્તમાન ફંડ એકત્રિકરણને ધ્યાનમાં લેતાં તેની કુલ વેલ્યૂ 5.4 અબજ ડોલર હતી. જેના ટોચના રોકાણકારોમાં સિંગાપોરના Temasek અને જાપાનની સોફ્ટબેન્ક સામેલ છે. ઓલાએ આ વર્ષે…

Read More

ફંડ હાઉસની પસંદગીઃ ગેઇલ, જેએસડબલ્યૂ એનર્જી, એચડીએફસી બેન્ક

અમદાવાદ, 20 સપ્ટેમ્બર ગેઇલ / જેફરી: કંપની પર ખરીદવા માટે અપગ્રેડ કરો, લક્ષ્ય કિંમત રૂ. 136 (પોઝિટિવ) JSW એનર્જી / જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 500 (પોઝિટિવ) IT સેક્ટર /કોટક: નાણાકીય વર્ષ 25 માં 9-10% સુધીની કેટલીક મોટી કંપનીઓ માટે રેવ વૃદ્ધિમાં રિકવરીની અપેક્ષા રાખો. તાજેતરમાં હસ્તાક્ષર કરાયેલ મેગા ડીલ્સના રેમ્પ-અપ…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ આરઆર કાબેલનું આજે લિસ્ટિંગ, બ્લૂસ્ટાર, ઝાયડસ લાઇફ , LTIMindtree, TCS, Indoamines

Symbol: RRKABEL Series: Equity “B Group” BSE Code: 543981 ISIN: INE777K01022 Face Value: Rs 5/- Issued Price: Rs 1035 પ્રકાશ ઇન્ડ: પર્યાવરણ મંત્રાલય છત્તીસગઢમાં તેની ભાસ્કરપારા કોમર્શિયલ કોલસાની ખાણ માટે પર્યાવરણીય મંજૂરી (EC) આપે છે. (પોઝિટિવ) Zydus Life: કંપનીએ માયલેબ ડિસ્કવરી સોલ્યુશન્સમાં 6.5% હિસ્સો મેળવ્યો (પોઝિટિવ) બ્લુ સ્ટાર: રૂ. 1,000 કરોડ સુધીનો QIP ઇશ્યૂ, QIP…

Read More

માર્કેટ મોર્નિંગ કોલઃ ઇન્ટ્રા-ડે વોચઃ બીપીસીએલ, મન્નાપુરમ, ઇન્ટલેક્ટ, રિલાયન્સ

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ સોમવારે સેન્સેક્સે 241 પોઇન્ટના કરેક્શન સાથે 67596 પોઇન્ટ અને નિફ્ટીએ 59 પોઇન્ટના ઘટાડા સાથે 20133 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. નિફ્ટીએ 20161 પોઇન્ટના અને ત્યારબાદ 20195 પોઇન્ટ નોંધાવ્યા બાદ નેગેટિવ લોઅર લો ક્લોઝિંગ 11 સેશન્સની મેરેથોન તેજી બાદ આપ્યું હતું. નિફ્ટી માટે ટેકનિકલી હવે 19290 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સપાટી હોવાનું સ્ટોક્સબોક્સ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20101- 20068, રેઝિસ્ટન્સ 20181- 20228, ઇન્ટ્રા-ડે વોચઃ HPCL

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ ઓલટાઇમ હાઇથી સેન્સેક્સ અને નિફ્ટીમાં સાધારણ કરેક્શન જોવા મળ્યું છે. જો નિફ્ટી 20200 પોઇન્ટની સપાટી જાળવવામાં નિષ્ફળ જાય તો જ માર્કેટમાં કરેક્શન આગળ વધી શકે. બાકી વોલેટિલિટી અને વોલ્યૂમ સંકડાયેલા રહેવા સાથે સુધારાની આગેકૂચ જોવા મળી શકે. ઇન્ટ્રા-ડે તેમજ શોર્ટ ટર્મ ટ્રેડર્સે 19900 પોઇન્ટના મહત્વના સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની…

Read More