IPO Listing: Jupiter Life Line 51% અને SME જીવનરામ 30% પ્રિમિયમે લિસ્ટેડ

વિગત Jupiter Life Line Jiwanram Sheoduttrai ઈશ્યૂ સાઈઝ 869 કરોડ 17.07 કરોડ ઈશ્યૂ પ્રાઈઝ 735 23 ગ્રે પ્રિમિયમ રૂ. 230 રૂ. 12 લિસ્ટિંગ 1107.50 (51%) 30 (30%) બંધ 1075.25 28.50 રિટર્ન 46.29% 5% અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ આજે સપ્તાહની શરૂઆતમાં સેકેન્ડરી માર્કેટમાં માહોલ શુષ્ક રહ્યો હોવા છતાં મેઈનબોર્ડ અને SME IPOએ આકર્ષક ભાવે લિસ્ટિંગ કરાવી પ્રાઈમરી…

Read More

મંગલમ એલોય્સનો રૂ. 54.91 કરોડનો SME IPO 21 સપ્ટેમ્બરે ખૂલશેઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 80

IPO  ખૂલશે 21 સપ્ટેમ્બરે IPO  બંધ થશે 25 સપ્ટેમ્બરે ફેસ વેલ્યૂ રૂ.10 ઇશ્યૂ પ્રાઇસ રૂ.80 લોટ 1600 શેર્સ ઇશ્યૂ સાઇઝ 6,864,000 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹54.91 કરોડ લિસ્ટિંગ NSE SME અમદાવાદ, 18 સપ્ટેમ્બર: ગુજરાત સ્થિત ઇન્ટિગ્રેટેડ સ્ટેનલેસ સ્ટીલ અને સ્પેશિયલ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની, મંગલમ એલોય્સ લિમિટેડ તેના એસએમઈ આઈપીઓમાંથી રૂ. 54.91 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી…

Read More

ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સનો SME IPO  તા. 21 સપ્ટેમ્બરેઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 200

IPO  ખૂલશે 21 સપ્ટેમ્બર IPO બંધ થશે 26 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 ઇશ્યૂ પ્રાઇસ રૂ.200 લોટ 600 શેર્સ ઇશ્યૂ સાઇઝ 2500200 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 50 કરોડ લિસ્ટિંગ BSE SME અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સ તા. 21 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 200ની ઇશ્યૂ પ્રાઇસ ધરાવતાં 25 લાખ શેર્સના એસએમઇ IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી…

Read More

હાઇ-ગ્રીન કાર્બનનો SME IPO 20 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.71-75

ક્ષમતા બમણી કરવા ભંડોળનો ઉપયોગ કરવાની દરખાસ્ત IPO ખૂલશે 21 સપ્ટેમ્બર IPO બંધ થશે 25 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 71-75 લોટ 1700 શેર્સ ઇશ્યૂ સાઇઝ 77040000 શેર્સ ઇશ્યૂ સાઇઝ 52.80 કરોડ લિસ્ટિંગ NSE ઇમર્જ અમદાવાદ, 18 સપ્ટેમ્બર: રાજકોટ સ્થિત રાધે ગ્રૂપ ઓફ એનર્જીની ફ્લેગશીપ કંપની હાઇ-ગ્રીન કાર્બન લિમિટેડ તા. 20 સપ્ટેમ્બરના રોજ…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ટાટા સ્ટીલ, અમી ઓર્ગેનિક્સ, બીઇએલ, ડાબર, અદાણી એનર્જી

Listing of Jupiter Life   Symbol: JLHL Series: Equity “B Group” BSE Code: 543980 ISIN: INE682M01012 Face Value: Rs 10/- Issued Price: Rs 735/- અમદાવાદ, 18 સપ્ટેમ્બર Ami Organics: કંપનીને અદ્યતન ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ માટે Orion Corp. યુનિટ પાસેથી ઓર્ડર મળે છે. (પોઝિટિવ) સંરક્ષણ સ્ટોક્સ: સંરક્ષણ સંપાદન પરિષદે રૂ. 45,000 કરોડની કિંમતની નવ સંરક્ષણ ખરીદી દરખાસ્તોને…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ 20141- 20089, રેઝિસ્ટન્સ  20233- 20274, ઇન્ટ્રા-ડે વોચ કોનકોર, ક્રોમ્પટન

અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ સળંગ 11 દિવસની સુધારાની ચાલ બાદ સેન્સેક્સ 68000 નજીક પહોંચ્યો છે. નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી ઉપર બંધ આપ્યું છે. પોઝિટિવ મોમેન્ટમ તેમજ 20000 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ થયા બાદ નિફ્ટી હવે 20274 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ તરફ આગળ વધી શકે છે. માર્કેટમાં મિડવીક હોલિડે અને અન્ય ગ્લોબલ ઇવેન્ટ્સ માર્કેટને વોલેટાઇલ રાખી શકે છે….

Read More

સેન્સેક્સ 11 દિવસમાં 3008 પોઇન્ટ ઉછળ્યો, HCL ટેક. 11% ઊછળ્યો

કયા શેર્સ ઉપર રાખશો વોચ…..: આઇટીસી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જિયો ફાઇનાન્સ વીપ્રો ભારતી એરટેલ એચયુએલ સિગ્નિટી ટેકનો. લૌરસ લેબ. એસબીએફસી સિરકા પેઇન્ટ ટાટા એલેક્સી મારુતિ અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ સેન્સેક્સની 11 દિવસની સળંગ સુધારાની ચાલમાં 3008 પોઇન્ટનો ઉછાળો નોંધાવા સાથે 67,838.63 પોઇટન્ટની સર્વોચ્ચ સપાટીએ બંધ રહેવા પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 67,927.23 પોઇન્ટની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. છેલ્લા…

Read More

આ સપ્તાહે 232.39 કરોડના 7 SME IPO, જાણો ગ્રે માર્કેટમાં પ્રિમિયમની સ્થિતિ

એસએમઈ આઈપીઓના ગ્રે માર્કેટ પ્રિમિયમ એસએમઈ આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ GMP GMP Cellecor Gadgets ₹40 ₹92 43% Kody Technolab ₹70 ₹160 44% Holmarc Opto-Mechatronics ₹13 ₹40 33% MadhusudanMasala ₹35 ₹70 50% Hi-Green Carbon ₹20 ₹75 27% Mangalam Alloys ₹– ₹80 -% Marco Cables ₹– ₹36 -% Organic Recycling ₹– ₹200 -% Balaji Speciality ₹55 ₹- -%…

Read More