માર્કેટ લેન્સઃ નિફ્ટી SUPPORT 19757- 19680, RESISTANCE 19881- 19928, ખરીદો CANARA BANK, POWERGRID

અમદાવાદ, 20 જુલાઇઃ સતત પોઝિટિવ ટ્રેન્ડ સાથે નિફ્ટી સતત નવી ઊંચાઇઓ હાંસલ કરી રહ્યો છે. 8 દિવસીય એસએમએ મહત્વના ટેકાના લેવલ તરીકે હાલમાં 18600 પોઇન્ટ ગણાવી શકાય. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ ઓવરબોટ કન્ડિશનનો સંકેત આપે છે. પરંતુ પોઝિટિવ માર્કેટબ્રેડ્થ માર્કેટ મોમેન્ટમ વેલ્યૂ બાઇંગની હોવાનો સૂર પૂરાવે છે. વોલેટિલિટિ અને વોલ્યૂમ્સ હજી યોગ્ય સ્તરે છે. તે જોતાં…

Read More

સેન્સેક્સ પહેલીવાર 67000ની મનોવૈજ્ઞાનિક સપાટી ઉપર બંધ, નિફ્ટી 19800ની ઉપર

અમદાવાદ, 19 જુલાઇઃ બીએસઇ સેન્સેક્સે સૌપ્રથમવાર 67000 પોઇન્ટની ઐતિહાસિક ટોચ ઉપર બંધ આપીને તેજીની આગેકૂચના વાવડ આપ્યા છે. બુધવારે સેન્સેક્સ એક તબક્કે 66095 પોઇન્ટની સપાટીએ ગેપઅપથી ખૂલ્યા બાદ ઉપરમાં 67171 પોઇન્ટ અને નીચામાં 66704 પોઇન્ટ થયા બાદ છેલ્લે 302.30 પોઇન્ટના સુધારા સાથે 67097.44 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સની આગેવાની હેઠળ વિવિધ સેક્ટોરલ્સ પૈકી ટેલીકોમ,…

Read More

MARKET MORNING:એજીસ કેમિકલ્સ, લોરસ લેબ્સ, ટાટા કેમિકલ્સ ખરીદો, નેગેટિવ ટ્રેન્ડ ફાઇનકેમ અને બાલાજી એમાઇન્સમાં જોવા મળી શકે

નિફ્ટી બુધવારે 19850 ઉપર બંધ આપે તો વેપાર તેજીનો જ કરવા ભલામણ અમદાવાદ, 19 જુલાઇ: BSE SENSEX મંગળવારે ગેપઅપ ઓપનિંગ પછી ઘટ્યો હોવા છતાં 205 પોઇન્ટના સુધારા સાથે 66795 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે ઇન્ટ્રા-ડે 67000 પોઇન્ટની જાદૂઇ સપાટી સૂચવે છે કે આ વખતની તેજીમાં સેન્સેક્સ 70000 પોઇન્ટ પ્લસ થઇ શકે છે. વચ્ચેના કરેક્શન્સ…

Read More

ફંડ હાઉસની ભલામણોઃ ઇન્ડસઇન્ડ બેન્ક, ICICI PRU, ICICI LOMBARD અને પોલિકેબ ખરીદો

અમદાવાદ, 19 જુલાઇ  ઇન્ડસઇન્ડ બેંક પર MS: બેંક પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1800 (પોઝિટિવ) ઇન્ડસઇન્ડ બેંક પર GS: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1681 (પોઝિટિવ) ઇન્ડસઇન્ડ બેંક પર સિટી: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1630 (પોઝિટિવ) ICICI Pru પર MS: કંપની પર વધુ વજન જાળવી…

Read More

માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી સપોર્ટ 19687- 19624, રેઝિસ્ટન્સ 19816- 19882, સિપલા અને એક્સિસ બેન્ક ખરીદો

અમદાવાદ, 19 જુલાઇઃ નિફ્ટી-50 રોજ નવી હાઇ સપાટીએ આંબી રહ્યો છે. મંગળવારે 19800નું લેવલ ક્રોસ કર્યા બાદ વોલેટિલીટીના કારણે સેકન્ડહાફમાં માર્કેટમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર પણ શરૂ થયું છે. ટોપ નજીક દોજી કેન્ડલ જોવા મળી છે. અવરલી ચાર્ટ ઉપર નિફ્ટીએ લોઅર ટોપ રચ્યું છે. અને જો બુધવારે 19800 ઉપર બંધ આપશે તો ઇન્ડેક્સ બેઝ્ડ તેજીના તોરમાં…

Read More

IPO લાવી રહેલ યુડીઝ સોલ્યુશન્સ રૂ.12.3 કરોડના ખર્ચે વિસ્તરણ અને હસ્તાંતરણ કરશે

અમદાવાદ, 18 જુલાઇઃ IPO ના એક પખવાડિયા પહેલાં બ્લોકચેઈન, એઆઈ અને ગેમીંગ ફોકસ્ડ એન્ટરપ્રાઈઝ સોલ્યુશન્સ ટેકનોલોજી કંપની યુડીઝ સોલ્યુશન્સ તેની મુખ્ય ઓફરને મજબૂત બનાવવા ભારત, અમેરિકા, કેનેડા અને યુરોપમાં હસ્તાંતરણ કરવાની દિશામાં આગળ ધપી રહ્યું છે. કંપની તેની કુલ આવકમાંથી આશરે રૂ.12.31 કરોડના ખર્ચે હસ્તાંતરણ અને વિસ્તરણ કરશે. કંપનીના ચેરમેન અને ડિરેક્ટર ભરત પટેલ જણાવે…

Read More

Fund Houses Recommendations: buy HDFC BANK, JSW ENERGY, TATA CHEM.

અમદાવાદ, 18 જુલાઇ  HDFC બેંક પર MS: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 2100 (પોઝિટિવ) HDFC બેંક પર JP મોર્ગન: બેંક પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 2000 (પોઝિટિવ) HDFC બેંક પર HSBC: બેંક પર ખરીદવા માટે જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 2010 (પોઝિટિવ) HDFC બેંક પર જેફરી: બેંક પર…

Read More

મેટ્રિક્સ ગેસએ SME IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 17 જુલાઈ: મેટ્રિક્સ ગેસ એન્ડ રિન્યુએબલ્સ લિમિટેડે, પ્રેફરન્શિયલ એલોટમેન્ટ દ્વારા તેના પ્રી-IPO ફંડ એકત્રીકરણની સફળતાપૂર્વક પૂર્ણતાની જાહેરાત કરી. આ રાઉન્ડમાં, કંપનીએ જાણીતા રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કર્યું. કંપની તેના 56,00,000 ઇક્વિટી શેર્સની આગામી પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે સ્ટેજ સેટ કરે છે. મેટ્રિક્સ ગેસ એન્ડ રિન્યુએબલ્સ લિમિટેડ વિવિધ સ્ત્રોતોમાંથી કુદરતી ગેસનો પુરવઠો પૂરો પાડી…

Read More