Upcoming IPO: આગામી સપ્તાહે મેઈન બોર્ડ Blue Jet Healthcare અને 4 SME IPO યોજાશે

આગામી સપ્તાહે યોજાનારા આઈપીઓ આઈપીઓ સાઈઝ Cr. પ્રાઈસબેન્ડ (રૂ.) GMP BlueJetHealth(Minboard) 840.27 329-346 90 MaitreyMedicare 14.89 78-82 30 ShanthalaFMCGProd 16.07 91 55 Paragon FineAnd Sp. 51.66 95-100 55 On DoorConcepts 31.18 208 30 અમદાવાદ, 21 ઓક્ટોબરઃ શ્રાદ્ધપક્ષની સમાપ્તિ પછી ગત સપ્તાહે નવલાં નવરાત્રિમાં ઇશ્યૂની રમઝટની શરૂઆત કરનારા આઇઆરએમ એનર્જીના આઇપીઓને અસાધારણ પ્રતિસાદ સાંપડ્યો છે. તેની…

Read More

બ્લ્યૂ જેટ હેલ્થકૅરનો IPO 25 ઓક્ટોબરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ Rs.329-346

Blue Jet Healthcare IPO એટ એ ગ્લાન્સ IPO ખૂલશે 25 ઓક્ટોબર IPO બંધ થશે 27 ઓક્ટોબર એલોટમેન્ટ 1 નવેમ્બર રિફંડ 1 નવેમ્બર ડિમેટમાં શેર્સ 3 નવેમ્બર લિસ્ટિંગ 6 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ ₹329 to ₹346 લોટ 43 શેર્સ ઇશ્યૂ સાઇઝ 24285160 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 840.27 કરોડ લિસ્ટિંગ BSE NSE અમદાવાદ ઑક્ટોબર: ઇનોવેટર ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમજ મલ્ટી-નેશનલ…

Read More

બ્રોકર્સ ચોઇસઃ અલ્ટ્રાટેક, ITC, નેસ્લે, HUL, IGL પરીણામ અને ફન્ડામેન્ટલ્સ મજબૂત બન્યાં…

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ અલ્ટ્રાટેક/CLSA: કંપની પર આઉટપર્ફોર્મ પર અપગ્રેડ કરો, લક્ષ્ય કિંમત રૂ. 9450. (પોઝિટિવ) HSBC/ અલ્ટ્રાટેક: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 9300. (પોઝિટિવ) અલ્ટ્રાટેક/ જેફરી: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય રૂ. 9700. (પોઝિટિવ) ITC/ જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 530. (પોઝિટિવ) ITC /MS: કંપની પર વધુ…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામોઃ હિન્દઝીંક, JSW એનર્જી, JSW, L&TFH, LAURUSLAB,

Ahmedabad, 20 october Q2FY24 EARNING CALENDAR 20.10.2023: AIIL, ATUL, CENTRALBK, CENTURYTEX, CGPOWER, CREDITACC, CSBBANK, ELECON, GLS, GOACARBON, HINDZINC, ICRA, J&KBANK, JSWENERGY, JSWSTEEL, JUSTDIAL, KAJARIACER, KFINTECH, L&TFH, LAURUSLABS, PAYTM, PNBGILTS, POONAWALLA, SASKEN, SUNTECK, TANFACIND, TEJASNET, ZEEL HINDZINC Revenue expected at Rs 7183 crore versus Rs 8127 crore EBITDA expected to be seen at Rs 3244 crore…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19531-19437, રેઝિસ્ટન્સ 19700- 19776, ઇન્ટ્રા-ડે વોચઃ મહિન્દ્રા

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ નિફ્ટી-50 વૈશ્વિક નબળા સંકેતો પાછળ ગેપડાઉન સાથે ખૂલીને ઇન્ટ્રા-ડે હેવી વોલેટિલિટી વચ્ચે વીકલી એક્સપાયરી સાથે નીચે બંધ રહ્યો હતો. જ્યાં સુધી 19800નું મહત્વનું ટેકનિકલ રેઝિસ્ટન્સ કૂદાવે નહિં, ત્યાં સુધી શેરબજારોમાં લાંબી તેજીના અણસાર નહિં હોવાનું ટેકનિકલ નિષ્ણાતો માની રહ્યા છે. જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ક્રૂડ અને કરન્સી માર્કેટની અસ્થિરતા પણ માર્કેટ સેન્ટિમેન્ટને વારંવાર…

Read More

પિરામલ એન્ટરપ્રાઇઝનો NCD ટ્રૅન્ચ I ઇસ્યૂ 19 ઑક્ટોબરે ખૂલશે, કૂપન રેટ 9.35% વાર્ષિક

દરેક Rs.1,000 ની ફેસ વેલ્યુનાસુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ,નોન–કન્વર્ટિબલ ડિબેન્ચર્સ(NCDs)નો જાહેર ઇસ્યૂ NCDs નો ટ્રૅંચ I ઇસ્યૂ Rs200કરોડના બેઝ ઈસ્યુની સાઇઝમાટે છે જેમાં Rs800 કરોડસુધીનો ગ્રીન શૂ વિકલ્પ,કુલ Rs1,000 કરોડ સુધીછે, જે રૂ.3,000 કરોડની(“શેલ્ફ લિમિટ“)શેલ્ફ મર્યાદાની અંદર છે NCDsને ICRA અનેCARE AA દ્વારા [ICRA] AA(સ્થિર); અને કેર રેટિંગ્ દ્વારા સ્થિર રેટિંગ ટ્રૅંચ I NCD ઇસ્યૂ 19ઓક્ટોબરેખૂલી…

Read More

IRM Energyનો IPO બીજા દિવસે 4.38 ગણો ભરાયો, શુક્રવારે રોકાણ કરવાની છેલ્લી તક

કેટેગરી સબ્સ્ક્રિપ્શન(times) QIB 1.18 NII 9.10 Retail 4.38 Employee 0.94 Total 4.38 અમદાવાદ, 19 ઓક્ટોબરઃ IRM Energyનો આઈપીઓ આજે બીજા દિવસના અંતે 4.38 ગણો ભરાયો છે. જેમાં એનઆઈઆઈ 9.10 ગણો અને રિટેલ પોર્શન 4.38 ગણો જ્યારે ક્યુઆઈબી 1.18 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. આવતીકાલે રોકાણ કરવાની છેલ્લી તક છે. IRM Energyની પ્રાઈસ બેન્ડ રૂ. 480-505 છે….

Read More