ઈશાન ટેક્નોલોજીસે ઓરેકલની મદદથી સેવાઓ અને ગ્રાહકોના અનુભવને વધુ બહેતર બનાવ્યાં

અમદાવાદ, 13 મે, 2026– અત્યંત ઝડપથી વૃદ્ધિ પામી રહેલી ઈન્ફર્મેશન અને ટેક્નોલોજી (આઈસીટી) કંપની ઈશાન ટેક્નોલોજીસે તેની મહત્વાકાંક્ષી એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પહેલને આગળ ધપાવવા માટે ઓરેકલ કમ્યુનિકેશન્સની પસંદગી કરી છે. આ ભાગીદારીનો ચાર્જિંગ અને બિલિંગ વ્યવસ્થાને આધુનિક બનાવવાનો છે, જેથી નવી સેવાઓ ઝડપથી બજારમાં મૂકી શકાય, વધુ અનુકૂળ કિંમત અને ડિસ્કાઉન્ટ મોડેલ્સ ઉપલબ્ધ બનાવવાનો તથા…

Read More

ISHAN TECHNOLOGIES એ AI-READY ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારવા માટે રૂ. 300 કરોડના રોકાણની જાહેરાત કરી

અમદાવાદ, 28 જાન્યુઆરી: ઇશાન ટેક્નોલોજીસે કામગીરીના 25 વર્ષ પૂરા કર્યા છે અને સમગ્ર ભારતમાં તેની એઆઈ-રેડી કનેક્ટિવિટી, સોવરિન ક્લાઉડ, સાયબર સિક્યોરિટી અને પ્લેટફોર્મ-આધારિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તારવા માટે રૂ. 300 કરોડની રોકાણ યોજનાની જાહેરાત કરી છે. આ રોકાણ મેટ્રો, ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે અને નવા તથા ઉભરતા બજારોમાં વિસ્તરણને સમર્થન આપશે. વર્ષ 2000માં…

Read More

ઇશાન નેટસોલ MPLS કોન્ટ્રાક્ટ સાથે સુરતમાં સ્માર્ટ સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે

અમદાવાદ,10 નવેમ્બર:  ICT અને ડિજિટલ કનેક્ટિવિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર ઇશાન નેટસોલ પ્રાઇવેટ લિમિટેડે સાત વર્ષના ગાળા માટે સુરતમાં 1,000 સ્થળોએ મજબૂત ઇન્ટરનેટ અને ઇન્ટ્રાનેટ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) સાથે કરાર કર્યો છે. આ પહેલ સુરતના સ્માર્ટ સિટી વિઝન માટે ડિજિટલ કરોડરજ્જુ સાબિત તશે અને સીસીટીવી સર્વેલન્સ, SCADA સિસ્ટમ્સ, એટેન્ડન્સ સિસ્ટમ્સ અને અન્ય…

Read More

Ishan Technologies એ MeirtY-સર્ટીફાઈડ ‘સક્ષમ ક્લાઉડ’ લોંચ કર્યું

 અમદાવાદ, 26 ઓગસ્ટ:  ઈશાન ટેકનોલોજીસે સક્ષમ ક્લાઉડ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે ખાસ કરીને ભારતીય ઉદ્યોગ સાહસિકોને માટે ડિઝાઈન કરવામાં આવેલ એક સોવેરિન અને અનુપાલન-સંચાલિત ક્લાઉડ પ્લેટફોર્મ છે. મુંબઈ અને ચેન્નઈમાં ઈશાને રેટેડ-3 ડેટા સેન્ટરમાં નિર્માણ પામેલ અને હોસ્ટ કરવામાં આવેલ આ સક્ષમ ક્લાઉડ MeitY પેનલબદ્ધ છે, આઈએસઓ 27001, પીસીઆઈ ડીએસએસ, એસઓસી2, અને એચઆઈપીએએ…

Read More

ઈશાન ટેક્નોલોજીસે મુંબઈમાં ડેટા સેન્ટર લોન્ચ કર્યું

મુંબઈ, 6 ફેબ્રુઆરીઃ ગુજરાતમાં હેડક્વાર્ટર ધરાવતી ઈશાન ટેક્નોલોજીસે મુંબઈમાં તેના ડેટા સેન્ટરની શરૂઆત સાથે તેની હાજરી વિસ્તારી છે. સમગ્ર ભારતમાં કનેક્ટવિટી નેટવર્ક ધરાવતી ઈશાન ટેક્નોલોજીસ બેન્ડવિથ, કોલોકેશન સર્વિસીઝ અને ક્લાઉડ ઇન્ટરકનેક્ટ ઓફર કરે છે જે ક્લાયન્ટને એસએલએ મેનેજમેન્ટ કરતાં વધુ ઉચ્ચ કંટ્રોલ પૂરો પાડે છે. 24X7 ઓનસાઇટ ફિઝિકલ સિક્યોરિટી, એડવાન્સ્ડ ફાયર સિસ્ટમ્સ, મજબૂત ડેટા સિક્યોરિટી…

Read More

ઇશાન ટેક્નોલોજીસ 2026 સુધીમાં કર્મચારીઓની સંખ્યા 250 ટકા વધારશે

વિવિધ ભૂમિકાઓ માટે ગુજરાતમાં 1200થી વધુ કર્મચારીઓની ભરતી કરશે અમદાવાદ, 12 ઓક્ટોબર: સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ ધરાવતા અગ્રણી ICT ગ્રૂપ ઇશાન ટેક્નોલોજીસે ભારત અને ગુજરાત માર્કેટ માટે તેની મહાત્વાકાંક્ષી વૃદ્ધિ યોજનાઓ જાહેરાત કરી છે. વિસ્તરણ યોજનાઓને સપોર્ટ કરવા દેશભરમાં 3000થી વધુ કર્મચારીઓની નિમણૂંક કરવાની યોજના બનાવી છે, જેમાંથી 40 ટકા ગુજરાતમાં હશે. કંપની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ,…

Read More