વિશ્વની ટોચની આઈટી કંપની Accentureની કમાણીમાં ઘટાડો ભારતીય આઈટી શેરોની તેજી માટે રોડા સમાન

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ છેલ્લા ઘણા સમયથી પડકારોનો સામનો કરી રહેલા ભારતીય આઈટી સેક્ટર વૈશ્વિક સ્થિતિ સામાન્ય થતાં રિકવર થઈ રહ્યુ હતું, ત્યાં વિશ્વની ટોચની આઈટી સર્વિસ પ્રોવાઈડર એક્સેન્ચરની વાર્ષિક કમાણીમાં ઘટાડાએ ઉભરતી ગ્રોથની આશાઓ પર પાણી ફેરવ્યું છે. આઇટી સેવા પ્રદાતા એક્સેન્ચરે આગામી પ્રથમ ત્રિમાસિક માટે 450 મિલિયન ડોલરની ઝેન એઆઈ પાઈપલાઈનમાં હોવાનો રિપોર્ટ આપ્યો…

Read More

વિદેશી રોકાણકારો IT, ફાર્મા, બેન્કિંગ સેક્ટરમાં રોકાણ વધારશે, જાણો કયાં સેગમેન્ટમાં તેજીની શક્યતા વધશે

અમદાવાદ, 16 ડિસેમ્બરઃ અમેરિકી ફેડરલ રિઝર્વે આગામી કેલેન્ડર વર્ષમાં 3 રેટ કટ (0.75bps)નો સંકેત આપ્યો છે. સ્થાનિક સ્તરે પણ વેપાર ખાધમાં ઘટાડો સાથે આર્થિક સ્થિતિમાં સુધારાના પગલે મૂડી બજારોમાં વિદેશી રોકાણ પ્રવાહ વધ્યું છે. અગાઉ 3 મહિના સુધી રૂ. 75 હજાર કરોડની વેચવાલી બાદ FIIએ ડિસેમ્બરમાં અત્યારસુધીમાં રૂ. 29700 કરોડનું રોકાણ કર્યું છે. નિષ્ણાતો અને…

Read More